પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૬૫
 

વાટે વડલા જેવા ઊડે વંટાળિયા, ભ્રમણે ભરાતા માને ધૂળે ભરે; એ રે જીવાની એવી ભૂતડી ને આવરી, ભટકી ભટકી અંતે થાકી કરે: જા૨ હા જાદુગર! ચઢતી ચકડાળે બધી દિશાઓ ડાલતી ઠરશે તેાફાન ત્યારે ક્રિસશે નરી; ખૂલતી દિગંત નવાં નયને ત્યાં ખેાલતી, એ રે જીવાની નહીં સમજી જરી ! www - જા રે હૈ। જાદુગર! તૂટ્યા એ તાર ને ફૂટી એ તુંબડી, ધ્રૂજતી એ આંગળીને સૂર ના જડેઃ ક્યાં જઈ ઉસ્તાદ હવે ખેાળે એ પાંગળી ? કાણ રે ફરી એની વીણા ઘડે? જા ૨ હા જાદુગર! f