લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૭૫
 

● પ્રકાશ રાગ ધનાશ્રી–લાવણી* ખાલ ૨ ખેાલ નજર તારી ! ખૂલી આ સૃષ્ટિ સારી. —— પૂતળું પંખીડું જાગ્યું, ખેલ્યાં પિચ્છ સમારી; ઊઘડી કંચન ખરી નભની : બંધ રહી તુજ મારી ; ખાલ રે ખાલ નજર તારી ! ઊઘસ્યા કેાકિલકંઠ વનેાના, વૃક્ષ રહ્યાં પોકારી; કમળા કેરી કીકી ઊઘડી : શે રહી તુજ અંધારી ખેાલ રે ખાલ નજર તારી ! ગયું બધું તે રજની ગળશે; લે દિનધન સ્વીકારી ; ભૂત બધું ભીડી, જા ધરવા ભવિષ્યની આ સ્વારી ! ખેાલ રે ખાલ નજર તારી !

  • ૮ મેરી તા ગઈ રે મથનીયાં,” એ કબીરપદની રાહ.

૭૫ ર