પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૭૯
 

સાન નહીં દીસે કે વાલી એને, નહીં દીસે કે, માળી રે; જે ખીજમાંથી વૃક્ષ ઊગ્યું એ, તેનીજ લીલા ભાળી : ઊઘડે જ્યેાતિકૂલે. અણુગણુ જ્યેાતિકૂલેાની એવી પાંદડી એક ધરાની રે, એ પાંદડીએ પરાગ શી છે માનવન્ત્યાતિ જ નાની : ઊઘડે જ્યેાતિસૂલે. વૃક્ષ ઊગે અંધાર વિષે પણ ફૂલપરાગ ઝબૂકે રે, માનવ પોતે ન્યાત છતાં શે અંધારે શિર ઝૂકે ? ઊઘડે ચૈાતિસૂલે. વૃક્ષ ઊગે કાલે અંધારે ઊગે ફૂલ પણ તેવાં રે; માનવ જો નિજ જ્યેાત જુએ તે દુઃખમાં સુખ પણ એવાં : ઊઘડે ન્યાતિકૂલે. પ્