પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૩૮ )

4/25/2021 ( ૧૮ ) જ્યાં જ્યાં ઋષિઋષિનાં નક્ષત્ર અચળ ઝળહળતાં, નવજીવનનાં અ િયુગેયુગ મળતાં, જ્યાં વહ્યાં ભક્તિરસનીર ગંગશું ભળતાં : જે સજાઈ ઉધનથી રે— ભવ્ય જે સજાઈ ઉધનથી : નથી નથી તુજ જેવી, ભારત! જગમાં અન્ય નથી ! માતા! ૩ જ્યાં સરસ્વતીના વાસ પુણ્યભર શેભે, જ્યાં કવિતાદેવી સૂર ભરે નભમેાભે, જ્યાં લક્ષ્મીના ભંડાર જગતમન લેભે : જે ગવાઈ વન્દનથી રે— જગે જે ગવાઈ વન્દનથી : નથી નથી તુજ જેવી, ભારત! જગમાં અન્ય નથી ! માત હા! ૪ જુગજુગમાં જ્યટંકાર, માત ! તેં કીધા, તુજ આત્મપ્રકાશ અનેક પ્રજાએ પીધા, તુજ આશ્રમના આધાર અનાથે લીધા, તું તવાઈ નિજ તનથી રે— સદ્દા તું તવાઈ નિજ તનથી : નથી નથી તુજ જેવી, ભારત! જગમાં અન્ય નથી ! માત Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

38/50