પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪૨ )

4/25/2021 ( ૪૨ ) ૩ દોરવ અમને સદ્ધર્મે, દોરવ અમને સત્પંથ; નિર્ભયતા ભર અમ કર્યું ને શૌર્ય અખંડ અનંત : સાતે આકાશ પડે શિરપર પણ હદિયે ના તલપૂર !— 5195) અરધી દુનિયા હે તાકી તુજને કરવા સ્વાધીન, ખખડાવે શસ્ત્ર તુમાખી સમજી અમને ખળહીન : પણ અર્ધ જગતશું બાથ ભરી તુજ કાજે મરશું વીર— એ ભારત ! ધરજે ધીર ! એ ભારત! અને ખાદૂર! પ્ જીગજીંગની વીર્યસમૃદ્ધિ, જીગગનું તેજસ સત્ત્વ; તુજ ઊંડી આત્મસિદ્ધિ જે પામી જગનું તત્ત્વ; તે કરી સચેતન ફ્રી જગવશે જયન તુજ સંતાન,— Gandhi Herità ભારત તળાવ © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

42/50