પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪૩ )

4/25/2021 ( ૪૩ ) ૐ જગ ભલે અસત્યે જીતે, જગ ભલે અધર્મ તણાય ; તુજ અંતરતેજ સુરીતે તું જાળવ એ તમમાંય ; છે તાલાવું દેવાંગણમાં દાનવ-માનવને યુદ્ધ— ૭ એ ભારત! હેજે શુદ્ધ ! તુજ ઉન્નત તીર્થદ્વારે જગને કરવી મહેમાન; રેલવવાં નવ-અવતારે જુગનૂનાં ઉરનાં ગાન : સાગર સાગરની લહરીએથું ઉર ઉર ઉછળે આશ,— એ ભારતમાત! પ્રકાશ ! ૮ એ માત! અમે સહુ હારા, તુજ કીર્ત્તિ અમારૂં સર્વ; રજતી ભરતા જ્યમ તારા રાખે રજનીને ગર્વ : દે હાંક ! અને ખૂણેખૂણેથી ધસશું હારેાહાર !— Gandhi Heridભારતમાતઃ કાર તિ © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

43/50