પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૫૭ )

4/25/2021 ( ૧૭ ) એક હાથ રક્ષકવીરાના સેા ધાતક શરમાવે : ધર્મ સ્વદેશથકી લડતાં પણ મરવું મૃત્યુ દીપાવે ! ભારતી ભૈયા થૈ ! વીરા ! આવે, માત ઉગરતાં ઉગારવી સેહેડી : મરશું તેપણ ધન્ય બનીશું, મૃત્યુ વિશે ક્યાં ખેડી? ભારતી ભૈયા રે! એ આ શંખ પ્રબળ ફૂંકાયા ! હરહર, વીર અદલ કાજે આ ડંખ દિલેદિલ લાગે! અમુલખ અવસર જાગે ! ભારતી ભૈયા રે ! ૫ ૬ ૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

7/26