પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૬૭ )

4/25/2021 દિશશિ આ ઉંચકાય નજરમાં, શત્રુતિમિર સપડાય સમરમાં; હીર અંકાવા આજ અમરમાં, એ વીરા ! રે આવી જાએ !—રશિંગાં ૨ શૂર ! સ્વર્ગની વાટ પડી હા! એ જ સમરને પાટ; રાકેરૂં સ્રાન રહ્યું હા ! એ જ રુધિરને ઘાટ ! કાયરતાનાં વસ્ત્ર ઉતરશે, ડૂબું ડૂબું કહેતાં તરશે, તરતાં હૃદય મઝેશી ભરશે !— એ વીરા ! રે આવી જાએ !—રણશિંગાં ૩ ચાર ઘડીને શ્વાસ કરે હા! લાખ વરસની આશ ’; પણ પળભર જીવન શૂરાનું પાડે લાખ પ્રકાશ! જીવનસિદ્ધિ જ છે એ પળમાં, આત્મ ખરો પરખાય પ્રબળમાં : એ પળ ધન્ય મળી આ સ્થળમાં : એ વીરા! રે આવી જા !—રશિંગાં ૪ કૈક વરસના કોડ રહ્યા હા! અંતર ત્રીશ કરોડ! તીર્થ તીર્થને પ્રાણે Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

17/26