પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૬૮ )

4/25/2021 નવયૌવનના રાસ રચાયા, નવચેતનના વાયુ ફુંકાયા : હવે પ્રકાશે ભારતજાયા ! એ વીરા ! રે આવી જાએ !—રણશિંગાં ૫ હાર ઠાર રણકાર, કરેા હા! ઉય વિજયટંકાર! કેસરિયા તે જોય ન પૂડે, શૂરું ન સમજે હાર; આવે, ધડથી શીશ ઉતારી, રણગર્જનની એર ખુમારી ! વાટ જુએ છે કીર્તિ તમારી !— એ વીરા ! રે આવી જાએ !—રણશિંગાં ૬ રણશિંગાં ફૂંકાય નહીં હા ! શરથકી રહેવાય : સ્વર્ગ જ ઉધક્યાં શૂરા કાજે: ધસે, ધસે। રણમાંય ! જીત કર્યું નવજીવન જડશે, ભારતનાં સદ્ભાગ્ય ઉડશે, કે રણ પડતાં પ્રભુ સાંપડશે !— એ વીરા ! રે આવી જા !—રણશિંગાં છ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

18/26