પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૬૯ )

4/25/2021 ( ૬ ) શૌર્યનાં સ્મરણ ( લાવણી )* સિહતાં સંતાન, તમે હે ! સિહતણાં સંતાન ! દૂધ તમે જે ધાવ્યા તે તે હતું અમીરસપાન : અરે હા! હતું શૌર્યરસપાન, 6ી ખરે હા! કરે મગજ મસ્તાન; ભલા હા! ગાજો સિહ સમાન! કરા વીર! જયા જયાજી !—( ધ્રુવ ) આર્યભૂમિના વીર ! તમે હા! આર્યભૂમિના વીર ! નથી કાયરા કાયલજવતા, હતા બધા રણધીર : અરે હા ! હતા સુભટ રણધીર ; નસે હૈ।! નથી નમાલું નીર, હવે હા! મૂકો કારે શાર! KEE કરા વીર! જયા જયે જી !—સિંહતણાં ૧ ગડગડ ગાજે મેહુ, ઉપર હા! ગડગડ ગાજે મેહુ ; હૃદય કેસરીનું ચીરાતાં ઉછળી પાડે દે, — અરે હા ! આભ ઉછાળે દેહ ; કરે હા! કોણ જ બીજું એહુ? ભલા હા ! એ જ ટેકની લેહ ! કશ વીર! જયા જયા જી !—સિંહતાં. ૨ રીતે કીધી છે. આ લાવણીની રચના નવીન Gand Ruta Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

19/26