પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
પ્રેમાનંદ ભટ્ટ.

-- પ્રેમાનંદ ભટ્ટ પ્રતિચા છેદે એક એકનાં કવચ કાપે, ધનુધ એક એકના સારથી પાડે, હૃદય કમલને ભેદે. ૧૯ ત્યારે અમ્રુવિધા અશ્રુતે સાધી, મૂકયા હુતાશ'ત; સુધન્વાએ સર્પ, સુધન્વાએ મંત્ર અે કરીને વરસાવ્યા પર્જન્ય. ૧૮ ત્યારે પારથે પત્રનાસ મૂકયું, સમાન ઉતા શસ્ત્ર વિધાએ, લઘુલાધવી વિદ્યા થોડા વિધી સારથી પ રાભઢ બન્યા સુધન્વા પાથ કીધા વિથ. ૨૦ સમર્થ; કીધી, પાડયા,

૧૯ વલણ. વિથ કીધા અર્જુનને, એ અભિમાને શું નવ થાયરે; ભટ પ્રેમાનદ કહું કથા, કેમ કીધી સામળીયે સહારે. ૨૧ 'કડવું ૧૮ મુ-રાગ કાફીની દેશી, 1 જ તું તે તેડ તારા ત્રીકમને, સમર સહાય કરે ભગવાન; અલ્યા ગર્વ કરી ભુલે કાં કૃષ્ણી, હું ઉતારૂ’ તારૂ’ અભિમાન, ટેક, હ્યા સુધન્વા સમર્થ, ચેત હવે મારે પારથ; ખળ જશ તે ખાયુ અભિમાને,ભર સાહુ કરે ભગવાન. તુર્ એવું કહીને છેથા થ દંડ, કવચ કાપી કીધુ શત ખડ; ધનુષ પ્રતિચા છેન કરી, એ માયા અર્જુન સમરર્રહરી, તુ’ ઘોડા ચાર પાયા ભારથી, મૃત્યુ તુલ્ય કીધે સારથી; ધ્વજાએથી પાડયા હનુમાન, મા અર્જુન તેડ ભગવાન. તું સાંધી પ્રતિચા કા ટંકાર, બે સારથી ઉઠ્યા તે। ખાર; ગાજ્યા અર્જુન ક્રાધજ કરી, સુધન્વાએ વિરથ કીધે ક્રી. તું સવ્ય સાચીનું ભેઘુ દે, રૂધીર ધારા થઈ છે ઉદ્દે; અકળાવ્યા અર્જુન અતિધણુ ,ત્યારે મહું કીધું કેશવછતણું, તું '; સમળીયા મારી કરન્ને સહાય, પળમાત્રમાં આવ્યા શ્રીજદુરાય; હરી ખેઠા ગ્રહી પરાણે ને રાશ,એવા સ્વામી છે અવિનાશ; તુ આવ્યા ઓચીંતા વનમાળી, પિતાંબરની પલવટ વાળી; પાર્થને કહે શ્યામ શરીર, થા વેહુલો તુ વહુથ વીર. તું ૮ પ્ ૩