પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
પ્રેમાનંદ ભટ્ટ.

વ પ્રેમાનંદ ભટ્ટ થઇ દૃઢ પ્રધિના ખેડુતી, પૂર્વજ વ્યાકુળ થાયજી; સે।મવા સૂરજવશી આવી, અન્નક્ષ ઊભા ત્યાંયજી ૧૨ સૂરજવશી હરિને, સુધન્વા છતાવાજી; ચંદ્રવ રતવે હરિન, અર્જુનને દીપાવે છ. ૧૩ સ્તવે કાના ત્યારે મુસ્તક ધુણાવી અર્જુન પ્રત્યે, ખેલ્યા બે શ્રીહરીજી; આટલે જુધ્ધ નવ પાયા તે કેમ, મરો ત્રણ આણે કરીછ, ૧૪ ત્યારે અર્જુન કહે મુને ક્રોધ વ્યાપ્યા,માટે ખેલતાં ચુકયા મહારાજજી; હુથી સુધન્વા નવ સરે, પ્રભુ રાખે માડ઼ારી લાજ, ૧૫ ધર્મ સકટ પડયું કૃષ્ણને, હવે પક્ષ કાઢ઼ાની કરૂ છ; નોંધ્યું નરકમાં, કાના પુત્રીને ઉગારૂ છ. ૧૬ સુધન્વા કરે સ્મર્ણ હરિતું, અર્જુન લાગે પાય; સૂર્ય ચંદ્રને વાદ લાગ્યા, હરિ કરશે કાનો સહાયજી. અર્જુનને ‘ શ્રીકૃષ્ણે કહે, હવે રચનાએ શુ' થાયજી; મુકની ત્રણ ખાણુ તાહરાં, જે થનાર હોય તે થાયજી. ત્યારે કાલ ચદ્ર કાલાગ્ની સરખા, કીધો શર સધાણુજી; સુધન્વાને હકારીને, અર્જુને મુકયું ચલકે પૂજે ઝલક મુખે, તેજ બ્યામે ૧૩ V ભાણજી. ૧૯ વ્યાપીયુ'; ત્રણ ખાણુ મુકી સુધન્વાએ, આવતું તે કાપીયુ. ૨૦ નપુસકની સ્ત્રી તણા જેમ, કામ મિથ્યા થાયજી; તેમ ગાણુ મિથ્યા થઇ ગયું, પારથ આનંદ પામ્યા સુરજવશી, ત્રીક્ષ બ્યાકુલ થાયજી. ૨૧ આવી રહ્યાછે; શ્રી કૃષ્ણ ચંદ્રવંશી પાર્થના, તે રૂપે ઝાંખા થયાજી. ૨૨ સબ્યસાચી, ખાણુ બીજી લીકેજી; અર્જુન કહે મુને શતી નથી તા, શર ધરી શુ કીજેજી, ૨૩ એમ કહી બીજી ખાણ લીધું', શ્રી કૃષ્ણે મેટુ’ પણ કર્યું છે; ક્શુરામ અવતારનું પુણ્ય, લઇ બાણુને અંગ્રે ધર્યું. ૨૪ પેહલાં ખાણુ મુક્યું હતું છાનું, પુન્ય કૃષ્ણાવતારતુ'; તે ખાણુ તે મિથ્યા થઈ ગયુ, તુ જોજે બળ આ વારનું ૨૫ વચન સાંભળી સામળીયાનુ', ધનંજય મન હરખીયું; કપીધ્વજ મડ઼ે ચેત સુધન્વા, ધનુષ ગાંવ આયુર્