પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
પ્રેમાનંદ ભટ્ટ.

પ્રેમાનંદ ભટ્ટ ૧૯ વિષ્ણુ ભક્ત શિરેશમી સાર, એ કેમ હાવ્યે જુગદાધાર; વ્રત ણી કયાં નાશી જશે, હું ઉભા કેમ સુખીયા થશે. જહાંજને રહેશે તમે દુ મતિ, તડાં સઘળે ગયાની મારી ગતી; વાણી સુણીને પ્રદ્યુમન વદે, સાંભળ નૃપ સુત વાણી ૨, ૨૦ સેનાપતિ પાંડવના જંતુ, આગળ ઊભા તારી તેડ઼; તેને જીતીને મેલો રાય, પછી ભાંખો નિજ મમિાય. ૨૧ શ્રવણે એવું સુણીને વચન, ક્રોધે અગ્નો થયા નૃતન; કહ્યુંલગી આકર્યું ચાપ, શર મૂકો જાણે છૂટયો સાપ. ૨૨ વળતા વીર મુકે બહુ બાણુ, કાયરના ત્યાં કપે પ્રાણુ; મારી ગજ ભૂતળ પાયા, અબ હણીને વાળ્યા સાથરા પાંડવ સેનાના આણ્યો અંત, સુથ ગાજ્યા રણુ બળવત; બીર્ આવે મુખ આગળ , પચ્યા દીસે ભૂતળમાં તેહ. ૨૪ શમ્બિતની સરિતા સચરે, હાહાકાર પડયા જન કરે; મદ ઝરતા હસ્તીશાળે ત્યાંહે, જાણે પર્વત પડ્યા રણમાંહે ૨૫ કાપ્યાં કવચ વીરતાં ઘણાં, કર વિા યેદ્ધા ધણા; ખ્રિત સ્પર્ધા સહુને થાય, નરપતની આગળ ન જવાય,૨૬ ખાણુ મૂકે ને કરડે દંત, માથુ રણ્ કરે કલપાંત; પશુ પેરે મા બહુ ોધ, કીધા રણ સેનાપતિ રાધ. ૨૭ ચેાજન ત્રળુ પડયું. ભંગાણુ, સુરથે ભરણુ પમાડયુ' જાણું; રથ હંકાવ્યો પારથ ભલ્હી, દીઠા તહાં ત્રિભવન ધણી. ૨૮ વલણ. ત્રિભુવન ધણી દરે પડયા, કઇ પડીયા પાથ રાયરે; ભઢ પ્રેમાનંદ શું આચરે, શું કહેતા સુરથ તાયફ્. ૨૯ કડવું ૨૪ સુરાગ માફની ચોપાઈ, ' ધન્ય ત્રિભોવનના સ્વામી, એભ સુરથ ખેશ્છા મુસ્તક નામી; અહરનિશ સમા અતરયામી, હંસધ્વજ ઘણી શાભા પામી, જેણે સંસાર ભાગ વિસા, વિષય વિલાસ માયાથીરે હાયા; જે તેલ કઢા તળતા તાયી, લાડ લડાવી અંતે શું મા, અમે તમારી મૈત્રી જોઇ, ઠરી નવ બેઠી કુંતા ફાઇ; પાંડવે દહાડા નાંખ્યા રાઇ, દાસી થઇને પાંચાળી વગાઈ. ૧ R 3