પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
સુધન્વા આખ્યાન.

સુધન્વા આખ્યાન. કથા એ ભક્ત સુધન્વા તણી, જે બણે પ્રીતે સાંભળે; તેનાં કાટિક પાતક પ્રજ્વળે, અડસઠ તીરથ ફળ સેહજે મળે. ૨૨ વીરક્ષેત્ર વાદરૂ, ગુજરાત મધ્યે છે ગામ; ચતુરવંશી જ્ઞાતે બ્રાહ્મણ, ઉદર નિમિત્ત પરદેશ નદીપુરમાં પાÈ કીધા, જથા બુધ વૈયા, સેવ્યુ દ દરબાર; વિસ્તાર. ૨૪ સંવત સત્તર ચાળીશ વરસે, કાર્તિક શુક્લ નવમી ભ્રગુવાર; કા સપૂરણ થ, લીલા તે શ્રી જુગદાધાર. પ વલણ. લીલા જુગદાધારની, એમ આધારિદાસરે; કહે પ્રેમાનદ ગાવિંદ ભળે, તા હાય વૈકુંઠ વાસરે. પ્રેમાનદ સુધન્વા આખ્યાન સમાપ્ત " "= ૧૦૩ નામ. ૨૩ ર૬.