પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
પ્રેમાનંદ ભટ્ટ.

૧૦૮ પ્રેમાનંદ ભટ્ટ લબ ધરા દીધે દતા, છે ત્રીશીરા ઉંચા શ્યામવર્ણી । રક્તવા, બાહુક બિડાલા પીડાલા પાપી, અધર્મીના નહિ અળવતરે; અનંતરે ૧૫ પારરે; હાથ માંહે જે શખ ગ્રહ્યાં છે, તે ચાલે કરતા અહારરે. ૧૬ રુધિર ગળતાં મ પેઢુયા, ક આંતરડાંની માળ; છે વિકરાળરે. જભ સકે સર્પ સરખી, વદન શત કાઢિ રાક્ષસ ભયાનક, તે યુધે તત્પર થાય; મુખ આગળ સેના શાભતી, જોઇ રીઝયા રાવણ રાયઅે. ૧૮ વલણ. રીઝર્ચા રાણરાય તે, કટક પાતાતણુરે; કાણુ સુભટ રાયને નમે, નામ તેનાં વ. કડવુ’ ૪ થુ-રગ મેવાડા, ૧૯ પાય; કાણુ કાણુ સેનાના નાયક, નમે રાયને નામ તે સર્વે આદ્ય દેવતણે રાજ કુંવરનાં, પ્રહસ્ત કેહેતે જાયજી. ૧ જીતનાશ, દેવાંતક એવું નામજી; નરાંતક અધવ સંગાથે, કરેછે ફંડ પ્રણામ રાયજી. સકળ શાસ્ત્ર વિદ્યાના પાડી, શુકસારણ એવુ ના ભજી; ત્રણ કારી યેહાના સ્વામી, કરે છે ડંડ પ્રણામ જેણે વણૅ બાંધીને આણ્યે, રાયજી. સ્વ મંત્રી નામજી; શત કોટી યોદ્ધાના સ્વામી, કરે છેડડ પ્રણામ રાયજી. સપ્ત સમુદ્ર જીતી વશ કીધા, માદર એવું નામ; ત્રીશ કાટી યોદ્ધાને સ્વામી, કરે છે ડંડ પ્રણામ રાયજી. જેણે બ્રહ્મ લેક જીતી વશ કીધા, બ્રહ્માપ એવું નામજી; છત્રીશ કોટી યોદ્ધાનો સ્વામી, કરે છે ૐડ પ્રણામ રાયજી, જેણે નવકુળ નાગ બાંધીને આણ્યા, મણિભદ્ર એવુ નામજી; ચેવિશ કોટી યોહાના સ્વામી, કરેછે 'ડ પ્રશુામ રાયજી. જેણે તીર્થ ભાત્ર પૃથ્વીનાં ભાજ્યાં, સર્વદમન એવુ’ નામજી; ચાશ કોટી યહ્વાના સ્વામી, કરે છે ફંડ પ્રણામ રાયજી, ર ૩

19 ‘