પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
પ્રેમાનંદ ભટ્ટ.

પ્રેમાનંદ ભટ્ટ એ કાટી ઘોડા અવિરાજાના, ચાલે માયાની ચાલ મંત્રી; અંતર્ધ્યાનની વિદ્યા જાણે, તે જમાપ્તએને આલ મંત્રી. પાંચ કાઢી જે પાણી પથા, વરૂણુવાળા વીર મંત્રી; તે માકલી દાદાસ સંગાથે, દોહિત્રને મંદીર મંત્રી. આફકાઢિ અગ્નીના આપ્યા, ન દાઝે પાવકમાંય મંત્રી; તે ખાણુ' લાખને વહેંચી આપા,દ્દે સંગલૈ જાય ત્રી. નવ કોટી નવ નાગે આપ્યા, મૂકે વિશ્વની જ્વાળ મંત્રી; ભાણેજાને તે વહેંચી આપે, નર વાનરના કાળ મંત્રી. સમુદ્રના આખા સન્ન કાટી, જોતાં જળ રૂપ થાય મંત્રી; તે સૈા પુત્રના પુત્રને આપા, લાઠવાયા યુદ્ધે જાય મંત્રી, ત્રણ કોટી હીમાચળવાળા, મેરૂવાળા કાટિ તેર મંત્રી; એક કાટી ઝર ઝરે છે, કરી ગયા ભેટ કુબેર મત્રી. ૧૦ ખરી કોટી મયદાનવવાળા, જે ભાયાવી અપાર મંત્રી; ત્રીશ કોટિ બ્રહ્માએ આપ્યા,જે કરે પવનના અહાર મંત્રી. ૧૧ પચાશ કેૉટિ સૂરજના આપ્યા, તેજતા ભ'ડાર મંત્રી; ખેતાળીશ કેર્યુટ મંત્રોને આપા,ખે એ વહેંચી તુખાર મંત્રી. ૧૨ ચાદ સહસ્ત્ર અગ્નીના આપ્યા, કરે અગ્નીમાંય પ્રવેશ મંત્રી; તે કુંભકર્ણના સુતને આપા, ભાલ્યા રાય લકેશ મંત્રી. ૧૩ એક લક્ષ ગણપતિના આપ્યા, જેથી પહોંચે અભિલાખ મત્રી; દીવીદાર આશા રાખે છે, વેહેંચી આપે। લાખ મંત્રી. ૧૪ ચાર સહસ્ત્ર ચંદ્રાવળી વાજી, તાપ જે દીઠે જાય મંત્રી; મારા રથને તે જોડાવા, બાલ્યા રાવરાય મંત્રી. ૧૫ મનુષ્યરાજા જે પૃથ્વીના, જીત્યા રાજકુમાર મી; સાત કોટી જે સપ્તદૂઉપના, આપા સેવકને તુખાર મંત્રી, ૧૬ મહાદેવે પગ લક્ષમાકલ્યા, નદી લાવ્યેા કાલ ભત્રી; યોગીનામુને ધર્ટ નહીં તે, દદ્દામીને આલ મંત્રી, વાયુ વેગી, ઉડી જાણે આકાશ મંત્રી; તે બ્રાહ્મણને સા વહેંચી આપા, છે સહસ્ર પંચાશ મંત્રી, ૧૮ ત્રણ લાખ સાંઢ પવનવેગી,ધડિયેશતોજન જાય ભ`ત્રી; વાયુના આપ્યા તે રાક્ષસીઓને વેહેંચી આપે, જે યુદ્ધ કરે રણમાંય મંત્રી. ૧૯ r ' G " ૯