પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮
પ્રેમાનંદ ભટ્ટ.

૧૨૮ પ્રેમાનંદ ભટ્ટ જ્યમકુંજરને સાહે કેશરી, ત્યમ રાક્ષસ ચાયા પાા ફ્રી; સા વાનર સેના પૂઠે થઈ, પડે માર પણ મૂકે નહીં, 3છ લઘુ લાધવી વિધા કરી, સુગ્રિવ રાય નાઠો નીસરી; એડો મસ્તક ઉપર દેઇ હાક, કુંભકર્ણન કરવું નાક. કરે કરી ખુટયા એહુ કાન, ના વાનર પતિ બળવાન; કરૂપે કપિયે રાજા કર્યું, તે લજ્જા પામી પાઘ્ર કા. ૬૯ રૂધિર ધાર ભયાનક અતિ, જાણે ધાતુ ઝરતા ગિરિપતિ; ઘણા કપિ સૂયા મુખ માંય, કાન નાકને છિદ્રે નાસી જાય. દશ લક્ષ કપિ કીધા નિપાત, પછે સન્મુખ આવ્યા રધુનાથ; ઘણુ યુદ્ધ્ કી શ્રી હરિ, પખંધ કર સક્ષેપે કરી. ૭૧ કુંભકર્ણના જોઇ અહમેવ, ગુપ્ત રામને સ્તવતા દેવ; પ્રલય રૂપ કીધું રઘુનાથ, કુંભકર્ણના છેધા હાથ. ૭૨ પાટુ મારવા ધાયે રાય, ત્યારે રામે છેવા ખેડુ પાય; છેધુ મતક મૂકી બાણુ, રાક્ષસ માંહે પડયું ભંગાણું, ૭૩ ભસ્તક પડતાં કંપી ધરા, લંકા કાટ પડયા કાંગરા; કુપન અતિ કપન અળવત, હનુમાને તેને આણ્યેઃ અંત. ૭૪ રાક્ષસના વાગ્યે બહુ ધાણુ, ભાષા મેટા મેટા બળવાન; લક્ષ્મણે માચ્યા ત્યાં અતિકાય, મહાદર માણ્યો મંત્રી રાય, ૭૫ 9. વલણ. મંત્રી મહાદર પડયા, થયા રાવણુ વિઘ્ર ચીતરે; ભઢ પ્રેમાનંદ કહું કથા, પછે યુદ્ધે ચઢયા ઈંદ્રજીતરે. ૭૬ કંડલુ ૧પ સુ-રાગ રામગ્રી, ચઢયા યુદ્ધે મૃત મેધનાજી, રાધવ ક્યાં કરતા સાદજી; સૈન્ય બટામાં આવ્યા બળવતજી,રાક્ષસી ભાયા કરતા અનતજી. ઢાળ. અનત માયા પ્રઢ કીધી, થયા બહુ અંધકાર; · દળદળાય રાધવતણુ', કહેતાં ન આવે પાર. લક્ષ્મણ અંગદ સુગ્રીવ સાથે, સર્વ પમાડયા દ્વાર; ચંદ્રજીતે ભાષા તણી, કીધી સતિ સીતા નાર,