પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯
રણયજ્ઞ..

રણયજ્ઞ. કેરો પ્રહી છે. કામની તે, કરે વિવિધ વિલાપ; સ્વરૂપ જોઇ સીતાતજુ, રઘુનાથ ભૂલ્યા આપ. તે માયા સ્ત્રી કહે રામને, તમે મુકાવો રઘુનાથ; આ પતિત મુજને મારશે, એ ખણ લીધું હાથ. દુઃખદીનપરાધિત વાણી, દીન ભાખી રાય; સીતા હોય. સત્ય નર વાનર વ્યાકુળ થયા, એ જીત કહે રામતે, તે દણ્ણા કુંભકર્ણ; નુ શીશ; તે વેર લે' કાકાતળું, સીતા પમાડું મળ્યું. એવુ કહિને ખડ્ગ નાંખ્યુ, ધુ’ હનુમતને મુઠા હવી, માઢુ પામ્યા શ્રી જુગદીશ. રાય વિભીષણે ભેદ ભાંજ્યા, સમાવ્યા શ્રી રામ; કૃત્રીમ જાણી જાનકી, ફ્રી આરજ્યેા સગ્રામ, શત સહસ્ર રાક્ષસ મારિયા, એ એને પહાત્યા સ્વાદ, અળદેખી વાનરતણૂ', ફ્રી આવિયા મેધના. દશ કોટી વાનર મારિયા, મહાસ મૂકી માણ; સેના સર્વ મેહવત થઈ, મેથા પુપપુરાણુ, સુષેણુ વૈજ્ વાનરતણે, તેણે મોકલ્યા હનુમાન; વાયુનદન લાવ્યા ઓષધી, તેણે ઉડયાશ્રી ભગવાન. ક્રી યુદ્ધ માંડયુ’ વાનરે, રામ કેપ્યા અંતર માંય; એકવાર સંગ્રામ કરતાં, ના રાવણ રાય. વિસ્તાર તેના છે ધણા, સક્ષેપે ક પ ધ કહુ કથા થાડામાં ઘણી, જે રચાવ્યે દૂર જવ રાવણુ ભાગ્યેા રણુ ચકી, ગયા ઇછતની પાસ; ક્ષીણુ પ્રતાપ જોઈ પિતાતણા, કેંદ્રજીત ઉડયા આકાશ. સૂર્યમંડળ લગે જઈને, માંડિયે સમાન; શર વૃષ્ટી કીધી પાપિયે, તેણે પીડિયા શ્રી રામ. રીંછ વાનર મર્કટને ત્યાં, ગુપ્ત થાયે ઘાત; મેત્રનાદના ભારથી, શત સહસ્ત્ર થયા નિપાત, દુષ્ટને દુખ કા નહે, છે દૂર લક્ષ્ યેજ'ન; સાથ શ્રી સુપ્રીવશું, ખલિયા જુગજીવ’ન, ૧૨૯ ૩ ૫ . --- ૧૦ 11 ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૭