પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૭
રણયજ્ઞ..

રણયજ્ઞ. નારદ શારદ ધરી વીણા, રામના ગુણુ ગાયરે; અપ્સરા કિન્નર યક્ષ વિદ્યાધર, નાચે વેણુા વાયરે, ૨૭ હરખ્યા ગણુ ગાંધર્વ સર્વે, કેંદ્ર ચંદ્ર સવિતા નક્ષત્રરે; મેઘશ્યામ પ્રતાપથી સુખ, હજુ હરખે સર્વત્રરે. ૨૮ એક ભરતકે ઉભા રાવણુ, સંપુટ કરી વીશ હાથરે; અંતકાળે સ્તવન કીધુ, ઓળખ્યા શ્રી રઘુનાથરે ૨૯ રૂદે માંહે ધ્યાન ધરિયુ’, નખ શાખ નિરખ્યા રામરે; મુને આવાગમનથી છેાડવા, હરી આપા મુક્તિ ામરે, ૩૦ એવું સ્મરણુજાણી દાસનુ, રીઝયા શ્રી જગદીશરે; અગસ્ત રૂષિનું ખાણુ મુકી, છેદિયુ' દશમું શીશરે ૩૧ જાભ ગ્રહ સંગાતે પડે સવિતા, જ્યમ મૂળમાંથી મેરરે; તે રીતે પડયે લંકાપતિ, શબ્દ થયે ચેરરે.૩૨ નાસે ત્રાસે રાક્ષસ યેહા, રણ માં પડયુ ભગાણુરે; હાહાકાર થયું. લંકાંમાંહે, અંતઃપુરમાં થયું જાણુરૂ. ૩૩ રણુ માંહે આવી રાણિયા, કરે વિવિધ વિલાપરે; મારી વિષે ઘણુ', વળી અંગ પછાડે આપરે ૩૪ શ્રી રામે કરી આશ્વાસના, ઘેર મેાકલ્યેા સ્ત્રી સાથરે; વિભીષણે સંસ્કાર કર્યો, પ્રજાળ્યે લંકા નાયરે. ૩૫ કુંભકર્યું ઈંદ્રજીત સાના દેહરે; વાનર સર્વ જીવતા થયા, વરસ્યા અમૃત મેહરે. ૩૬ પડ઼ે દ્વિજ કરાવ્યું જાનકીને, પુરી સાક્ષ દારથ રાયરે; કૈકૈઇચ્છને શાપ મૂકાવી, નિર્મળ સીતા થાયરે. 319 વિભીષણને રાજ આપ્યુ, કિધા વાનર રીંછ વિદાયરે; અગિયાર સહસ્ત્ર કપિ રાખિયા, શ્રી રામ તપર થાયરે વલણ. આદે, દા તત્પર થયા શ્રી રામજી, એસી પુષ્પ વિમાન રે; ચાદ વષઁ થયાં વળ્યા, વિજય કરી ભગવાન રે, કડવું ૫સુ-રાગ ધવળ ધન્યાશ્રી, અગિયાર સહસ્ર યોદ્દા સંગાતે, વૈમાન એા રઘુરાયજી; ગદ વિભીષણ સર્વ સાથી, મિત્ર વળાવા જાય૦૧- ૧૪૭ ૩ ve ૧