પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૯
લક્ષ્મણા હરણ.

લક્ષ્મણા હરણ. એકઠા થઈને મારા, એ છે નિર્બળ શું કરનાશ; એમ વાદા વાદીએ આવ્યા, જોદ્દા જાદવને મન ભાવ્યા. આજ એને કરે શિક્ષાય, પુરિ નહિ આવે આવે! દાય; આજ સહુડો દેઉ શિક્ષાય, શિશુપાળ આદે જે શય. એવું કહી સેનામાં ધક્ષ્યા, અજામાં શાર્દૂલ જયે; કરે ખાણુ તો વરસાત, કાના પાડે નાક ને હાય. કેાના પગ નાખે કાપી, સૠળે ખાણ રહ્યાં છે વ્યાપી; સામાં બાણુ આવતાં ભાગે, એતે અંગે એકે ન વાગે. એ કામ છે રિને ગમતું, એને ખણુ વાગે નહિ દમતું; હાસ્યા જોબન વૃદ્ધને આળા, કચ્યા નાઠા કેરા ચાળા સામાં કોની રહી નહિ હામ, ચાલો જઇએ આપણે ગામ, વલણ. ચાલેા ગામ જઇએ આપણે, વળા પાછા માડા મેડરે; હરિ છે જે કરતા હરતા, માથે નંદવ છપ્પન ક્રોડરે. કડવુ' ૮ સુ-રાગ ગાડી. છે ાદવ છપ્પન ક્રાંડ, સહુને માથે છે મેડામાડ; (રાય) કેડ઼ે યુદ્ધ કર્`એની જોડ,પુરૂ`સહુના મનના કૉડ. જે હીંડે છે મેડા માડ, વળી કરે છે સાડા સાડ; કાણ કરે મારી કન્યા હું, નથી સાંભળ્યા કાષ્ટ કર્યું, રામ કૃષ્ણ આંધવની જોડ, એ ભાઇની ભાગું ખેડ; નથી અવતર્યં કોઇ ધર્યું, એને માથે ભમે છે મછું. એવે ખેહ્યા તે રાજા કહું, દુધન શકુનિ વહ્યું; ભેચે છે જે મહાવિકર્ણ, પદ પ્રહાર કરાવે છે ધણું. સહુ ધાઈ આવ્યા સુસવાટ, રોકી ખાંધ્યા ચારે ધાટ; જી કારવ કેરા ઠાઠ, રાકી દશે દિશાની વાટ. કરે ખાણ તણા વરસાત, વર્ષી રહ્યા અગ્નિ સાક્ષાત; ત્રિલેાકમાં વાગી હાક, ચઢી મૈટ્વિની સહુ ચાક અશ્વત્થામા છે બળપૂર, જે ધનુ િધંધામાં શૂર; તે સામા આવ્યા છે જ્યારે, સામા આવ્યા જાવ ત્યારે. ૧૫૮