પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૧
લક્ષ્મણા હરણ.

લક્ષ્મણાહરણ. એ બ્રાહ્મણ તણે નહિ" ધર્મ, કરી સધ્યા સ્નાન એ કન; એમ એસ્થે જાદવમુખે, કરી વ્રત તેમા ભૂખે, તમારા માંહે નહિ તેર, માગી ભીખ થઇ રહેા ગાર; રાજગુરૂ તમારા તાત, માટે સજ્જૈ શસ્ત્રના સાથ. એવું કામ કરા તમે ગાર, થયા પરમેશ્વરના ચાર; દ્રાણુ સમજે છે મન માંય, માટે નવ આવ્યા તે અહાંય. એવુ’ સુણુતામાં ચી રીસ, પગથી જ્વાળા લાગી શીશ; તારા તાતને મંગાવુ ભીખ, તને મારીને દેવું શીખ મુનિયે ખાણ માચાં સાય, જાદવ ઊભેા ઊભા જોય; બહુ સૂયાં એક હજાર, મારી પગ તણી પેન્નર. ત્યારે કાપ્યા જાદવ ભુપ, વળી કીધુ કાળ તણું નિજ રૂપ; થાય પ્રત્યેકાળના મૈત્ર, એમ નાખ્યાં ખાણુ અનેક. મા બાણુ સાર, એક મૂડે સાળ હાર; ત્યારે વારે પોતાની નાર, એ તે બ્રાહ્મણના કુમાર. એમતે નવ વાગે ખાણુ, એમની પૂજા કરવી પ્રમાણુ; એમને પૂછ લાગીએ પાય, ગુરૂ કરે આપણી હાય. ત્યારે બાણ મૂક્યાં એક હજાર, એના બળ તણે નહિ' પાર; રથ સહિત ચળ્યાસાર, નાખ્યા હસ્તિનાપુર માઝાર, ત્યારે દુર્યોધન કરે ત્રિચાર, કહિયે દ્રાણુ ગુરૂને સાર; મહારાજ બાળક બળીઓ, આવે કાને નથી સાંભળીએ. એ તે કરે સર્વને દુઃખી, માટે શુ કરિયે કહા રૂખિ; ત્યારે દ્રોણ કહું થઈ રૂº, લાગે, તમે દુધન દુષ્ટ- તારા મનમાં કપટ રાજન, ટાળવું જાદવનું આસન; જે છે કરતા હર્તા દેવ, જેની સુરનર મુનિ ક સેવ. ધરે અવતાર વાટે બાટે, હરિજનનું દુઃખ ટાળવા માટે; જેમને નારાયણનું નૂર, જેણે મા બહુ અસૂર, વલણ. માયા બહુ અસર જેણે, તે અવિચળ પદ પામિયા રે; અનેક જન ઉદ્ઘારિયા, જે ભવનાં દુઃખ વાષિયારે