પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૧
લક્ષ્મણા હરણ.

લક્ષ્મણી હરણ. મન; સનરે. અક્રૂરજીને પાયે લાગ્યા, ધ્યાન ધરીને તમે સ્વામી રૂડું કીધું, રાખ્યાં એનાં કહે છે દુર્યોધન રાય, પુત્રૌની રક્ષા કરજો તાતરે; કુટુંબ સજ્જન સર્વે તમેા, તાત તે વળી ભાતરે. શીખામણુ દેશ પુત્રીને, વા દુાધનરાય; દારામતિય જાયરે. હસ્તિનાપુરથી તીસરી, હેરામણી આગળથી માલી, સમઝયા વૈકુંઠનાથ; પેરામણી આગળથી આવી, વર કન્યા આવશે સાથરે. અજાણી સ્ત્રીએ પૂછ્યુિં, પેલી વ્હેરામણીનું કેમરું; બીઆના બે ભાગ છે, બળદેવને સુઝે કરે તેમરે. રામણી આગળથી મોકલી, પછે પરણાવશે કન્યારે; જ્યાં જેવા સમય હાયે, ત્યાં તે કરવેશ ન્યાયરે. વળી હરણુ થાયે જ્યાં કન્યાનુ, ત્યાં પ્રાચીન એવા ધારારે; કેમ કિમણી તુજ ભ્રાતે કર્યું, હેરામણીના પહેલે વારારે, હવે હળધર ત્યાંથી નીસર્યા, વર કન્યા લઇ સાથે; ચિંતા માંહે મન ભરાયું, જે લીકર કરશે જદુનાથરે. હુલામાંહે આવી વ્હાસા, દ્વારકામાં વાસુદેવરે; સભા સર્વે ભરીને ખેમ, શ્રી કૃષ્ણે તે વસુદેવરે. કુંવર તે તે મંદિર મેકહ્યા, પૂછી સળ↑ પેરરે; સર્વે જાદવણીઓ જોવા આવે, જાંબુવતીને ઘેર, થઇ તે સધળી વાત પૂછે, જાંબુવ'તી માતરે; કુંવર તેં કેમ આચર્યું, તે કહેા મુને સાક્ષાતરે. ભૃગયા કારણે હું નીસÛ તે।, ગા ગંગા તીરરે; વાડત્ર જાતાતા દક્ષશુા અર્થે, તે પીવા લાગ્યા નીર રે. વિપ્રને મેં પૂછીયું, કહી તેણે વાત દુાધને સ્વયંવર કીધા, હસ્તિનાપુરમાં હું ગા, સુતે માન દીધુ’ નહીં, એહરે; ઇચ્છાવર વરે કન્યા જેહરે. નવ દીઠા જાદવ કારે; સહુ ત્યાં ખેડા જોયરે. આપણુા કુળની રીતરે; પેહેલા લડીએ શ્વશુર સાથે, પહે ફરીએ પ્રીતરે, મે' જાણ્યુ હું નામ રાખું, ૧૭૧