પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૫
ભ્રમર પચીસી..

ભ્રમર પચીસી. શાભે હરિજન હર૦ સરખા, પીતામ્બર પઢ ભારી; સાંજ સમે કાઇએ નવ દીઠા, ગયા ન દવે દ્વાર ગઇ દાસી ધાતી સાસ ભરાતી, વધામણી મા દીજે; શામળીઆ સરખા કા આવે, જશે દાજી દર્શન કીજેરે. વિયેાગનાં દાઝયાં નવપલવ થઇને, નિસચ્યાં નર નારીરે; નિરાશ થયાં ધવને દેખી, જ્યમ વહાણ ભાગ્યું વેપારીરે, હું છુંસેવક શામળીઆને, એધવ પગે પડિયારે; પ્રેમાનંદ પ્રભુ માતપિતાની, રેઈરાઇ રાતી આંખડીયે રે. યુદ ૩ જુ-રાગ દેશાખ, હું છું ઉદ્ધવ હરિના દાસ, પ્રભુએ મોકલ્યે લેવા તપાસ; મુને માધવ માને મન કરી,હું આવ્યે જાણેા આવ્યા હરી. સુ ખદુઃખની કરવાને વાત, પ્રભુએ મેકો લેવા વાત; નઃ જશેાદા હર્મ્યાં ધ, પૂજન કીધું આધવછતણું, ઓળખ્યા વિપ્ર પ્રભુના દાસ, માતપિતા પામ્યાં ઉલ્હાસ; વળતી ખેલ્યાં જસે દારાણી, પ્રભુની માતા સાસે ભરાણી. પદ ૪ થું-રાગ ગાડી. જાદા-અમે આહીરડાં અપરાધીરે ઉદ્ભવભાઈ; દીકરાની દીઠી કાંઈ નહિ સગાઈરે. જયસ કાકીલાનાં બાળકને કા વાયસ ખાળે; માટાં થાએ ઉડી બેસે પેાતાને માળે, સાચું સગપણુ જાણીને મે મલમૂત્ર ધાયાં; અંતે લાભ એટલા, રાઇ લાચનિયાં ખેયાં. પુત્ર ભાવમાં તેવડતામાં હું શી વાતે ચૂકી; પ્રેમાનદ પ્રભુ કૃષ્ણુજી મુને કહાં ગયા મૂકી, પદ્મ ૫ સુ-ગુગ જેતસી, ન'ધ્રુવીરા વિઠલાની કહા વાત, એનાં કુશળછે માતને તાત; અમારે કા નહિ. ૧૯૫ ઉપય 6€40 ઉદ્ધવ ઉદ્ધવ 2. મનુષ્પા દેહ તે દાહલે પામ્યાં,શામળ સરખા પુત્ર; કીડી સચે તે તેતર ખાય, અમે ધાયાં મળ મૂત્ર. વીરા