પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૦
પ્રેમાનંદ ભટ્ટ.

૧૮૦ પ્રેમાનંદ ભટ્ટ અહી' હતા શામળીઆ શ્યામ, ત્યાંહાં છે ગેરટા; આજ મથુરાં માંહે સાહુકાર, અહી હતા ચારટા. પાખંડીને દેવા દંડ, કસ એક હુતાછ; આજકાઇ નથી પુનાર, પરમેશ્વર શું તેજી? શુ કરે જસૈાદા રાંક, શષ ભરે માવડી; જો ખીત હોય કે ભાત, લઇ જાય ચાવડી, વિરહની દાઝી નારક નયણે નિર ભરે; પ્રેમાનંદ પ્રભુ શ્રી કૃષ્ણ, મને નહિ વીસરે, પ૬ ૧૪ સુરાગ સારી મથુરાં ન હાયેરે સજની, કી મળવાથી નિરાશ; હવે આશા શી ત્રીકમની, ફ્રાકટ શાની આશ. મથુરાં. ઉગ્રસેન તે ધર્મરાજા, ન્યાય કરે અદ્ભૂતરે; ચિત્ર ગુપ્ત તે સાત્વિક યાદવ, અક્રૂરી અક્રૂરે ગે।પી વશ કીધી, હયા પ્રાણુ કુળવ’ત કુબ્જા ચૈતરણીમાં, વિશ્વાસધાતકી ભુંડારે, મથુરાં, અમે ઘેલી વિયાગની દાઝી,ખેલી કાંઇ નવ જાણું રે; . પ્રેમાનંદ પ્રભુ પરમેશ્વરે, અમેને માકલિયુ આણુ. મથુરાં, યમદૂતરે. મથુરાં, કાનુડો રે; ૫૬ ૧૫ સુરાગ મારૂ ગાપીનાથ મથુરાં જઈ વસીયા. ટેક. કુબજા હાથ કમાન ગ્રહીને; વિરહનાં ખાણુ અમને કસીયાં. ગોપીનાથ. શુ માહ્યા ચંદનને માધવ; કપુર કાચલી ધઉંલા ધસીયાં. ગોપીનાય તમેાદર દાસીને ભેટતાં; એમ ન જાણ્યુ જે દુરીજન હશીયાં. ગોપીનાથ. પ્રેમાનંદ પ્રભુ ગોકુળ આવે; રાસ રમીએ રાધાના રસીયા. ગોપીનાથ. પ૬ ૧૬ સુ-રાગ સામેરી, રાધા--મહાવજી મથુાં જઇ વસીઆ, પ્રીત ઉદ્દવજી દીઠીરે; પરધર લેભી લખી નવ શકે, એક ચાર આંગળની ચીઠીરે મહાવજી. ગામ માંરું પેસતાં કન્યા પામ્યા, ચેળવી પડી નહિં પીઠીરે; વર કાળા તે કન્યા ખેડી, લૉક હસાવા ઠીઠીર, મહાવજી