પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૫
ભ્રમર પચીસી.

ભ્રમરપચીસી. ગાપીની ભતિ દેખી, ભ્રમ ભાગ્યેારે; શામ ધન્ય ધન્ય માતા કહીને, આધવ પાય લાગ્યારે અવતાર આપે એ વિધાતા, ગાકુલ માંહે;- પ્રેમાનંદ પ્રભુ કૃષ્ણુ મળવા, ભાગી વીદાયે શામ ૫૬ ર૪ સુ-રાગ સામેથી ગોપીકૃષ્ણ રૂપ થાશું. કૃષ્ણ સમરી; ૧૮૫ કૃષ્ણ, ટકની ભટક મન રાખે, કઢથાએ ભમરીરે કૃષ્ણ બહાર ભીતર રમી રહ્યા છે, બલભદ્રજીના બુધવરે; હરહાર કહેતાં હિરરૂપ થાશું, જેમ જલમાં સિંધવ ભાઇ ગેપી ગેાવીંદનું એક રૂપછે,જેમ તાણામાંહે વાણા; અમે લહર શામળીએ સાગર, રખે જુજવાં જાણેારે કૃષ્ણ પ્રેમાનંદ પ્રભુને કહેજો, પહોંચ્યા સંદેશા મહારાજરે; ઉદ્ભવ કહે તે સાંભળજો, ગેપીના મનની વાતરે કૃષ્ણº ૫૪ ૨૫ સુગ મેવાડે, હરિને કહેજો, હરિને . ઉદવષ્ટ કહેજો રે. ને કહેજો એટલુ, પહાચ્યા સંદેશા મહારાજ; મેસાળ ઉન્નડીને મામા માĂ, કુળની વધારી લાજ, રિ- ભાઈ ગોકુળ મુરે, ભાઈ ગોકુળ સુનુ રે; ભાઇ ગોકુળ સૂનુને સુની ગાપી,સુની ચરે શામળીઆ તારી ગાય; કરા કામ રાજકુંવરનું, કાણુ વછને પાણી પાયરે. ભાઈ- રાજ કુવરતું કર્યું છે જે, રાજકુવરનુ કર્મ છે જે રે; રાજકુંવરનું કન્જ એવુ કે, મૂળમા રમવા જાએ; મૃમીની અહી છે ધણી, આવો ત્રદાવન માંહે. રાજ ચાલ્યા?, ઉદ્ધવજી ચાલ્યારે; ઉદ્ધવજી વ્યાલ્યા રથ હાંયાને, ગેપી વળાવા જાએ; કહાવે જશાદા કૃષ્ણુને, એક વાર આવે વ્રજમાયશે. ઉદ્દવ જઈ ત્યાંતાં હરીને મળીયારે,જઈ ત્યાંતાં હરીને મળીયારે; જઇને ત્યાંડાં કરીને ભળીયા, વજીયે કહ્યા કુશળ સમાચાર; ભઢ પ્રેમાનંદ ભણે સાંભળેરે, તે તરે ભવ સ’સારરે, જઇ ઉન ભ્રમર પચીસી સમાસ