પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૧
ચિત્તાવચાર સંવાદ..

ચિત્તવિચાર સ’વાદ. વૈશેષિક શાસ્રસાર કહે વૈશેષિક તે એમ નથી, બહુ સમર્થ ઇશ્વર મહારથી, તવ સામર્થ્ય છે ઇશ્વર તણું, ભારણુ મુખ્ય તત્વ શિર ધણું; છે અનાદિ તે પાંચે ખરાં, તત્વજ ઈશ્વર થૈ પરવાં. રહ્યાં છ દ્રિ વિષે છ જ્ઞાન, સુખ દુખ દેહ તણે અનુમાન; દેાષ એકવિંશવિરહિત થયા, તાજ આદિપદ સુઋતુ ગયા. ૧૯ દેહનાં સુખ દુખ વર્જિત શાંત, મુક્ત થઈને રહે એકાંત; ન્યાય વૈરોષિકની એક મુક્ત, હવે સાંખ્યની કહુ ાં જીત, પ્રકૃતિ પુરુષ જોગ સદાય, સાંખ્ય કહે છે ચાહ્યા જાય; તવ ભાગ જે પ્રકૃતિ તણા, તે માન્યા જીવે આપણા. ૧ ગાંઠ બંધાણી પ્રકૃતિ વડે, તે ત્રિલેાકમાં રહિ આથડે; પાછો તે મૂકે અહંકાર, પ્રકૃતિ પુરુષના કરે વિચાર. હર્ • સાંખ્ય યાગ કર જાણે યુક્તિ, તેજ સાંખ્શની જાણા મુક્તિ; મીમાંસા શાસ્ત્ર સાર્ ૧૯૧ માને મીમાંસા જીવ સદાય, ક્રમ તણે વશ ચાલ્યા નય. 193 ધ અંત વર્જિત છે જંત, કોઈ કાળે નથિ એનો અંત; રહે, સમ ચારાશી વહે. ૭૪ ગ ભાગવે માતે મુક્તિ, હવે પાતજળની કટુ યુક્તિ; પાત'જળ શાસ્ત્ર સાર મૂળ પ્રકૃતિનું આ બધાણુ, પ્રકૃતિ વડે તારા શશિ ભાણુ. ૭૫ પ્રકૃતિ વડે ચાદે લોક રહ્યા, જીવ સફળ તેમાંહિ વા; જીવમાં પ્રકૃતિ જીવજ્ર તણી, તે જો વધારે ગત્ય આપણી છ પ્રકૃતિ પુરુષને ચાગ સદાય, જે સાધે તે ધ્વર થાય; પિંડ બ્રહ્માંડ પવનને અધ, સાથે અજરામર કેદ છ૭ વણુ સાધે નિત મરતા કરૈ, સાધે બ્રહ્માંડ પાતે કરે; સિદ્ધિ પામ્યું પામ્યા મુક્તિ, હવે વેદાંતનિ કહુ યુક્તિ. ૭૮ વેદાંત શાસ્ત્ર સાર તે વેદાંત કહે મહાનિધિ કાય, તાં તાં જીવની ગમ્ય ન હોય; હે વેદાંત શાસ્ત્ર પાંચે ખરાં, પણ અસભાવના હૈ ઉચ્ચ છ