પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૦
સામળ ભટ્ટ્.

૨૫૦ સામળ ભેટ્ટ દાહરણ. બ્રહ્મા તનયા તુ સરસ્વતિ, ન્યાસની વાણી વિલાસ; કવિ જન કેરી માતંતુ, આપા બુદ્ધિ પ્રકાશ. બ્રહ્મ તનયા ભાવે ભજી, તળું ભમત હું પ્રતાપે મા તાહરે, કહેવાય સાથી ગુણ તુજમાં અધિક, તે મે' કહ્યા ન મૂર્ખ; પૂર્ણ. જાય; લક્ષ્મીથી લાયક ધણી, પરમેશ્વરી લાગુ પાય, માતંગી હુંસવાહિની, વીણા પુસ્તક પાછુ; વિશ્વભરી વરદાયનિ, કૃપાનિધિ કલ્યાણ. કું ફાટી કે શિવને સેવક સામળા, પ્રમુ, લક્ષધા, કૈક થયા કે થાય; કીધા પતિ રાય. હુંસવાહિની હેજ; શારદા પ્રીતે ‘વીણા પુસ્તક ધારણું, તરી વધતું તેજ, કવિતાના । આશા, શારદ કે શણું; મહિમા મહા માયા તો, વાયુ વશ જેમ તણું. જેને ત્રટી શારદા, નેક રહી શી મુન્ત્ર; પ્રગટે માઢાં પુન્ય. કવિ કેવાય કલ્પ ત, આશ્રય શ્રીઅંબા તણા, વિદ્મ સમે કરો બ્હાર; બરદાળી ખળી અદ્ભુચરા, નેધારા આધાર. ગાવા ગુણ વિનેચટ તણુ, મનમાં મેટી આશ; હું મુઢ મતિ અજ્ઞાન બ્રુ, રસનાએ કેજે વાસ. વળતિ સરસ્વતિ એમ વદે, મનમાં ન આણીરા બ્રાંત; વિનેચટના ગુણુગારી જ્હાં, ત્યાં વસુ' વાસ એકાંત. સેવક મહારા વલભ મુને, જેમ જેમ સેવે અપાર; અક્ષરમુખથી ઊંચરે, તેમાં કરૂ હું કવણુ વિનેચટ કયાં હવા, કાણુ જાત કાણુ માત તાત કાણુ તેમનાં, રંક કિંવા નરેશ. ચોપાઇ. સાર દેશ; ભરત ખંડ જંબુદ્રીપસાર, સામપુરી નગરી અનુસાર; સામપાળ રાખનું નામ, વસે વિનેચઢ તેણે ામ,