પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૬
સામળ ભટ્ટ.

૨૫૬ સામળ ભટ્ટ. કર્યાં જાવું એમ કરે વિચાર, એટલે આવ્યે એક વણુઝાર; કૈાઢી પે છે લક્ષજ ખર, તે છે ધના સરદાર. રૂડુ માણસ દીઠુ જેટલે, મૂરખચટ જ મળ્યા તેટલે; આવી તે ઊભા જાહરે, વણઝારા ખાયે તાહરે. દાણ. સુ તારૂ નામ? વષ્ણુઝારા વાણી વધે, કહે આ વનમાં યમ એકલા, કાણુ તાત ને ટામ? માત ને તાત; મૂરખચટ તત્ર વાણી વદે, નહીં નહી’ અધવ એની ખેલડી, નવ જાણું નથની વાત. ચાપાઈ. નાનપૂણથી પરવશ પારકે ઘેર હુ તે। પડયા, દેહુ માહરા દુ:ખીએ ધડયે; ઊઠ્યું, તેના ઘરના બધા કા. પેટ ભરીને ખાતા ધાન, નથી સુજ કે ઝાઝી સાન; ભણતાં ગણતાં કંઈ' નવલડુ, મેહેનત કરી જાણ્યું હું બહુ. આટલા દિન કાઢાડયા સાર, એક વણુિકના ધર મેજાર; ગાળ્યા બહુ દિન તેને ઘેર, સુખ પામ્યા તેની કહુ ઘેર. ઢાશે. ચાર પુત્ર તે વણિકને, બહુ ધનવા તેવુ; મુજને પાંચમે લેખવે, અા રાખે તે, ચાપાઈ. એબ્રુ' વચન ન કહું શ દન, કરતા મુખભાગ્યુ' ભેજન; તેના નામથી જાઉં વારણે, નિકળ્યા તે જાત્રા કારણે, સકળ સાથે આગળ વહી ગયે, ભૂલા પડયા પછવાડે રહ્યા; થાકયા કાલને આવ્યા વન, નિરગમ્યું. અહીં આખા દન. રહીશું અમેા તમારી પાસ,પ્યાસ શૅર એક અન્નની આશ; કામ કહેશે તે કરશુ. અમે, રાજી થાશે જેથી તમે, દાહરા. નાયક એવું સાંભળી, મનમાં થયા ભગત; રહેા ભાઈ તમે મુજ ને, સુખે ગાળો દન.