પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૪
સામળ ભટ્ટ.

૨૭૪ સામળ ભટ્ટ સકળ શુ છે એમાં સહી, મૂરખપણું હું દેખું નહીં; ચપળ નયન એને મુખ તેજ, લક્ષણવત દીસે છે એજ. તુ કહે તે હું માનું નહી, પુરા આળખુ એને સહી; ફા” પુતળી હાથે જે, રત્ન આભુષણે શેાલે દેહ પ્રધાન પુત્રના શણુગાર, માટે દીસે રાજકુમાર; તે માટે એ આપે ઘણુ, સર્વ ધૃત્તાંત નહ્યું એતછુ. જ્યારથી આવ્યા એ અહીં, મૂરખે ત્યારથી જાણુ સહી; મહા મૂર્ખ વડા ગમાર, બુદ્ધિ નવ દાસે લગાર. નિશાળીઆની સેવા કરે, ગાર ગોરાણીની આદરે; વિધાવાન કહે તુ આજ, તેમ તેમ મુજને આવે દાઝ. ધાવ કહે એ કારણુ સત્ય, કર્મી જોગે થઇ એ ગત્ય; કણીકમાં પાણી પડીયું જેન, જમાં લુગુ જઇ બળીયું તેમ, વસ્ત્ર ઉપર તેા જેવી ભત, ખાઈ એવી જાણે વાત: ઇશ્વરને જો કરવું કામ. તે આવી વસ્યા એ ગામ, રાહુ વિશ્વાસની વાણી વદે, કહી તમે તે સાચી વાત; પ્રતિજ્ઞા, મારે એટલી, નહી એ મારી સાથે. નહિં મુખ જેવુ’ સ્મેહતુ, સહુ નહિ એની વાળુ; મુજને, થઈ હસવામાં કાણું. ચોપાઇ. એવું કહીને થઇ ધાવે વચ્ચે ઘો અવાર, આગળ તે ચાલી નિરધાર; રાખીએ, વિતેચઢતા પુરૂં ચાલીયે. વિનયટ વિચારે આપ, પાછળ ચાલ્યામાં નહિ બાધ; હવાં કહ્યું માને નહિ એહ, મારી વાત જાણે શુ તેહ. કા સમે જ્યારે પડશે ફામ, ત્યારે કરશે સાત સલામ; ખ જોતાં વાંક નથી, દીઠું તે જાણે મારે મન એ પ્રતિજ્ઞાય, એ · સાથે માલ્યાની નાય; હું પરણ્યો છું એ નાર, મુજને એ પરણી નિરધાર. પા થાઉં એનાથી કેમ, કરવું મારે એ એવી જુગતે ત્રણે પરવરે, મજલસર તે સરવથી. કહું તેમ; જતે કરે.