પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૬
સામળ ભટ્ટ.

સામળ ભટ્ટ કરશો ‘લાભ દુ:ખ પામશે, જો તમે ઇચ્છે ક્ષેમ; તે લખ્યા પ્રમાણે ચાલજો, તીર કરીને તેમ. લખીત’ગ એ લાલભટ, દેવ અક્ષર કહેવાય; પ્રતક્ષમળે પરમેશ્વરી, તેથી એ વંચાય. ચાપાઇ. વિનેચરે એવુ' વાંચ્યુ' જેહ, અચરત સાને ઉપયુ' તે; કા કહે એ તે પાખંડ, કાઇ કહે છે એ તે લડ; કા કહેડીંગ માણુ’ એઙ, મનથી ઉપાસી લે તેહ, કેદ કહે દેવી તષમાન, કા કહે મહા વિદ્યાવાન. દેહુણ, વિનયટ ગ્રુણુ વરણાગીયા, આભ્યો સરોવર બાહાર; વસ પછી અંગે ધણાં, સયા શુભ શણુગાર. મહીપતિને મા કો, સચ્યા તમારે અર્ધ; રાજા કહે જો પારખું, નહિ તે સઘળુ બ્યર્થ. ચાપાઇ. સાચ જૂઠ જોવાને કામ, ખોદાવ્યું. પછી તે ડામ; વિનયરે કહ્યું જેટલું, મળ્યું જોતાં સર્વે તેટલું', જે સ્થળ શિવજી તે સ્થળ ધન, માન્યુ મહીપતિ કે અન; ભાંગી ભ્રાંતી સાફા તણી, હામ હવન પૂજા કરી ધણી. પછી કરાવ્યું અા ભેજન, દાન કીધું ત્યાં અરધું ધન; દીપમાલિકા કીધી સહી, મહા પૂજા તે કીધી તહીં. પ્રભાતે પુરપતિ આવ્યે ગામ, પ્રજા ગઈ પેાતાને ઠામ; હર્ષ સૈકાને અધિષ્ઠા થયા,વિનેચર નિજ મંદિર પછી ગયા. દાહરા. પ્રભાતે ઉઠ્યા પુરપતિ, પાળવા નિજ ખેલ; અર્ધું રાજ્ય આપી દીકરી, તિલક કચ્યુ કપાલ,