પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૪
સામળ ભટ્ટ.

૨૮૪ સામળ ભટ્ટ વિલાસિની પાસે ગઇ તે ઘડી; મારૂ વેચન ઉથાપે નહી. કવાથી નાય; કરવું પડશે લક્ષ વશાય, ચાલે નહીં વિલાસિની એલી પેાતે તેહ, વળી શું કારણ છે એહ. રાજદાર વિર્નચર ગયા, રાજાયેતા ખેલજ કલા; ભાજન કાજ આવું તમ ઘેર, વિવેચક્રને કરવી શી પેર નારી પીરસે જો તમ તણી, કાલે આવે રાય તુજ ભણી; કરા રસાઇ તમે રડી પેર, પીરસે આણી મનનાં સેહેર થરમાં જેમ ગમે તેમ હેાય, ખીજી બહાર ન જાણે કાય; માઈ આપ્યા એને હાથ, જેવા તેવા તમારા નાથ. ઇજ્જત તેની જે નવ રહી, તે લક્ષ વશા તમારી ગઈ; કહે ધાવ સાંભળરે નાર, શું જેને કથા ભરતાર, વળી એના નવ કરવે સંગ, રગમાં કીધા તે ભગ; એ વાતે તુજને લાંછન, એમાં માને નવ મુજ મન. કરા કામ એ ચિતમાં ધરી, ખીજું નહીં કહે તમને કુરી; વિલાસની તવ ખેલીમુખ, શામાટે મુજને દે દુ:ખ, રાજાને પીરસુ નવ સહી, ભાર મૂરખને રાખું નહીં; તે માટે માહરે નહીં કામ, તું બેશી રહે તારે ઠામ. ધાવ કહું મૂરખ એ નથી, રાજા કેમ માને સર્વથી; તુ કહે છે ચતુર એ ધણો, શક ભાગું તારા મન તા. પીરસુ કરીને કલ્લેલ, જવ મુજ સરખી લાવે સેળ; તારે ધાય એમ ખાલી તહી, તારી જોડતે જુગમાં નહીં. વાત કરશે તે સર્વે ય, એથી કાંઇ સરૈ નહીં અર્થે; તુ તારે જઈને કહે તહી, ચતુર હશે તા લાવે સહી, આવી ધાવ વિનેચઢ પાસ, જઈ સૂકયા ત્યાં નિસ્વાસ; શ્રાવ કહું સાંભળ મહારાજ, કેઇ રે થાશે એ te, વિનેચટ મુખ ખેલ્યે તહી, તમને ના કઈ રીતે કહી; ધાવ કહું એલી એ ખેલ, મુજ સરખી સ્ત્રી લાવે સાળ, રાજાને હુ’ પીરસૢ સહી, એ વાત વિલાસિનીએ કહી; વિનેચટ કહે સુધર્યુ મુજ કામ, એવું કહી ગયા તે ગામ એવું કહીને ઊપર ચઢી, ધાવ મુખથી એટલી સહી,