પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૩
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વાર્ત્તી. જે દિવસે હુતા ગુમાર, ત્યારે તે એના કુમાર; ખેલ્યો ખેલ હુ આરે અક, આજ શુ કાઠું એનેા વક વિમળા'ત પ્રથમ જે નામ, બીજું મૂરખચટ અભિધામ; વિનૅચટ નામ તે પરયુ' સહી, તેની ભાળ તે એને નહીં’. એવા મનસુખે, મનમાં કીધ, મેલાવી આસન શુભ દીધ; કાહા શેઠજી સત્ય વિચાર, સુત ચાર તે તમ પરિવાર. ખીજી ધેર છે કંઇ પ્રજાય, ત્યારે શેઠ કહે વારતાય; હૈયું ભરાયુ… આંખે નીર, વાણી સાંભળતાં ના રહી ધીર. દાહરા. રીખવત કહે રાયજી, ભારે પાંચમા પરિવાર; હુમાં ચાર મુખ આગળે, ગયા પાંચમે હાર ચાપાઈ સરવે વાતનુ મુજને સુખ, પુત્ર તણુ' સાલે બહુ દુઃખ; વહી ગયાં છે વરસજ બાર, નવ જાણુ' કાં ગયા કુમાર. ઢાહેરા. હામ; વિનેથટ વળતું વદે, રાખા મનમાં પિતા પુત્ર હું તમ તા, મૂરખચટ જેનું નામ. જે દિન તમે પૂછ્યું હતું, પાંચ ખંધવને જે; તેતા સધળુ નીપુત્યુ, ભ્રાંતે ભૂલે કેમ. તમે સસપેકરી, મુજને દક્ષા દીધ; તે પ્રતાપે શેઠજી, કારજ થયું મુજ સિદ્ધ. ચોપાઇ, સુણી વાકય વિનેચટ તણુ, શરમઇ ગયા છે પાતે કહ્યું; ચારે બાંધવ કરે વિચાર, રખે હવે કઇ કાઢે મ્હાર. એકથી એક અદકેરૂ ડરે, સેવા ચાકરી અકી કરે; તાત પુત્ર અધવને ભાય, ખાર વશે થયાં એકઠાંય. માત સ્તનથી ચાલી ધાર, પડી વિનેચઢમુખ માઝાર; રૂખમાદે થઇ રળીત, પુત્ર ચાંપ્યા રૂદીયા સાથ. ૩૩૩