પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૭
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસનીની વાર્તા. - પ્રજા સા કહાવે તમ તણી, અમારી વિન'તી માના ઘણી; બીજી લખવા કારણુ એહ, મુજ ગુરુ મેકલજો જે, વળી તમને મળીશું' રાજન, તે દાહાડે હરખે મુજ મન; કુશળતાના પાઠવજો પત્ર, તલસે છે સાનાં મન અત્ર દાહરા. પત્ર લખી એક પાઠવુ, સામપુરી છે જયાંય; હલકારા હજૂરથી, વ્હાચ્યા સિતળપુર સાંય. સભા સાકા દેખતાં, કરીયા છે જુહાર; કાગળ કરમાં આપીયે, વાંચે નૃપ તે વાર. કુશળતા વાંચી લુટાવીયા, અક્ષય નિજ ભ’ડાર; પ્રજાસા પ્રસન થઈ, હરખે માત અપાર, ધવળ ભગળ વરતાવીયાં, કાસદ પામ્યા બહુ માન; સિતળસેને શું કસુ, વિચાર કર્યા નિદાન, ચેપાઇ. સિતળસેન મન હરખ્યો ધણું’, ધન્ય ધન્ય જીજ્યું મુજ તણું; વિનેચટ સરખા પામી ભરતાર, ધન્ય પુત્રી તુજ અવતાર. પ્રેમવતી રળીભતજ થઈ, ચંદ્રમુહૂની ચિંતા ગઈ; હરખ્યા વજીર કેશ કુમાર, ધન્ય વિનેચટ તુજ અવતાર. દેવકૃષ્ણે જાણી વાત, ભન થયે। અતિ રાત; ભલે સરસ્વતિ થઇ તૃષમાન, બાળકનાં સધણ્યાં સ વાન. પ’માણીએ સરવે સુણ્યું, હરખા હૈા માંડે ઘણું; સરસ્વતિ કશ પ્રતાપ,વિના થયા નગરને નાય, ભલુ થયું જે પાગ્યેા રાજ, પુરણુ થયાં મન વાંછિત કાજ; વાત અન્યાઅન્ય એવી કહી, સિતળરાય સુખ પામ્યા સહી, હલકાશ આવ્યેા તા જેહ, તેની જોડે મેડકલીયા એહુ; ચંદ્રહને દેવકૃષ્ણુસાર, બીજુ સેવકને નહીં પાર દેવકૃષ્ણ સુખપાલે જાણું, 'બુદ્ધ અસ્ત્રે નિરવાણુ; ચાર્ડ દિવસે આવ્યા તાં, સામપુરી નગરી છે જ્યાંહ, ૩૩૭