પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૯
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વાર્તા. સદાવ્રત ઝાઝાં અપાય, કર ધર્મ તણી ધજાય; પ્રજા ઉલ્લાસે મનમાં ધણું સેવન કરે સરસ્વતિ તફ્ કથા કરતન શ્રવણે ધરે, રૂડાં વ્રત સરવે આચરે; એમ કરતાં હુ દિનજ ગયા, વિનેચઢને પુત્રજ થયા. દાહ, મણીરત્ન સુત મજરી તણેા, ચતુર શિરામણુ સાર; લીલાવતી, શાભાને સરસેન, તે નહિ રૂપ કુંવર મુવદનીને પાર ડાહ્યા અવિધાર; પ્રીતિ ધર્મ ઉપર ધણી, તેના શુભ વિચાર. વિદ્યાવિલાસિનીને તનુજ, ધશેા તે વિદ્યાન; પ્રેમ વિનેચઢને ઘણું, તેથી પામે માન. વિલાસ કુંવર નામ છે, વડીલ તન છે તેવ; ચાર પુત્રમાં અધિક છે, શૈાભીતે શુભ દે. . સતાપ વિનેચટને હવા, મત જાવા કીધુ' વન; સુખ સંપત સરવે તજ્યાં, તયું રાજ્યાસન, ભવ્ય ભુવન છેડી અને, ચાહ્યા પતે સાર; દુઃખીઆરી પ્રજા થઈ, દન કરે અપાર. વૈરાગ્ય આણી મનમાં, કચું પદ્યે સઉ તાજ; ગૈાઢા પરિવાર જે, રૂદન કરી આબ્જેા વાજ શાક શમાવી સર્વા, ચાલ્યા `ાતે તત; નારી ચાર સાથે સહી, માંડયું અનશન વ્રત. થર્ડે દિવસે પામીયા, શિવ તણે કૈલાસ; એવા નરને ધન્ય છે, થયા શુઝુ પ્રકાશ. ગુર્જર દેશ ગરૂવે ધશે, વેગનપુરમાં વાસ; પિતા પુસ્ખાતમ તા, કહું કવિ સામળદાસ. શ્રાતા વકતા સમજતા, કહે કવિતા કર જોડ; સામળભટ કહે એલજો, જય જય શ્રી રણુછેાડ. વિદ્યાલિાસિનીની વાત્ત સમાસ, ૩૩૮