પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૨
સામળ ભટ્ટ.

૩૪૨ સામળ ભટ્ટ. ચાપાઇ, ભારે પૃથ્વી કેરી ભૂપ, ધર્મ ધુરધર ધર્મ સ્વરૂપ; એડૅના સભા ભરીને તે દેવરૂપ દેવાંશી ત્યાંહાં એક તખળી આવીયા, ખીડાં પાન ભરી લાવીયે; કાથે ચૂન મેહેલી કરી, કેસર લીલાગર ભારે ભરી. લવિંગ એળચી માંડું બરાસ,વિવિધ પૅર તણા મુખવાસ; બીડાં લીધાં રાયે હાથમાં, વેહેંચી આપ્યાં સહુ સાથમાં. પતિ જોષી પૂર પ્રધાન, મહીપતે આપ્યાં દેશ ભાન; વેહેંચી છાબ જે ભરી વિશક, રહ્યું હાથમાં ખીડુ એક. મહીપતિ મુખમાં લે જેટલે, ગેબી શબ્દ થયે તેટલે; નરપતિ તમને કહુ છુ નાય, રખે રાય એ બીડું ખાય. સહુ સભાએ વાણી સુણી, અચરત પામ્ય ઉજેણી ધણી; કહેા ભાયા એ ખેલ્યુ સુછ્યુ, ભારે વચન એ કાણે ભર્યુ'. ફાઇ ન ખેલ્યુ રાજા સાથ, ખીડાં ઝાલિ રહ્યા સહુ હાથ; પૂછી પંડિત લીધા પાર, કાષ્ટએ ઉત્તર ન કથા એ હાર. વળી બીડુ ખાએ જેટલે, ગેબી શબ્દ થયેા તેટલે; કોઇ કહે માંહે ભરપુ'ઝેર, કે દોષી દુશ્મન કેરી પેર. પૂછયુ' તમેાળીને ત્યાંહ, ભરી સભા ખેડી તે માંહ; ક્યાંથી તુ‘ ભીડાં લાવિયા, કાને મેકલ્પે અહીં આવિયે. વચન કહ્યાં તળી સાર, અહીં થકી જોજન છે ખાર; માહારી વાડી સળે કળી, ભાર્ અઢાર રહ્યાં છે મળી; નાગરવેલના ઉગ્યા છોડ, તે જોતામાં પહોંચે કાર વગર વાગ્યે ઊગ્યા તે વાન, એઠાં તે વેળા ખહુ પાન; ઉજળાં પાન વેલે લાગિયાં, માહારાં તે ફળદર ભાગિયાં. પ્રથમ નવેલી કાહારી આજ, લાગૈા ભેટ મહીપત મહારાજ; પ્રથમ જઈ રાજાને દે, સહજમાં લાભ લાખેણે લેવું. નવ જાણું અમરત કે ઝેર, નથી મારે કાઇ સાથે વેર; એ તા સાચું ખેલ્યા અમે, કરવુ હાય તે કરો તમા ના વચન તે કણે કહ્યું, તે મમ અમે નવ લહુ'; જો ગમે તે ભક્ષજ કરે, નહિતર પાછાં છાત્રે ભા