પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૧
પાનની વાર્તા.

પાનની વાત્તા. ખત્રીસ લક્ષણવ (ત નામ, કરે પ્રધાનવટાનું કામ; ચુકવે ન્યાય અન્યા એ ચેખ, એ પેલી બેઠી છે ગાખ. એમ કહીને વાડવ વળ્યા, બ્રાહ્મણ તે ચિંતામાં મળ્યા; એ નારી તા સ્ત્રી મુજ તણી, અપકીર્તિ હશે તે તણી, રાજચેન જે આગળ ચહે, અખંડ તન કયમ એથી રહે; તેનુ પારખુ પ્રીતે જોઉં, મારા મનને સંદેહ ખાઉ, એવા વિચાર કર્યોા છે મન, તે વાત ન જાણે અન્ય; વિદ્યાર્થી રસાઇ કરી રહ્યા, પતે રાજદારે ગયા. પતરથી નરખી નાર, અલખત રૂપ છે અપર પાર; લક્ષણુ રૂપ માંહે નહિ મળ્યા, આગળ સેવક ઊભા ધણા. મેઠી ફેરવે આપે તેણ, વિચિત્ર પ્રકારે ખેલે વેણુ; મહા મનેાહર દીઠું ભૂખ, દેખી ક્લમાં પામ્યા દુઃખ. વજીરપણું નહિ વિનતા રીત, હશે કોઇ પુરુષશું પ્રીત; તે થયે સદૈતુ નહિ ટળે, કામની ચરિત્ર કઈ નહિ કળે. કાડ થયે કૂડી નત્ર થાય, એને માડૅ કયમ પૂછે પ્રીતે માને મન, ખાય સહજમાં જોરાવરિયે પુષ્ટુ આ દીશ, તે તે નિશ્ચે છેદે શીશ; પાર લેવાને રાખવી પ્રીત, કચા વિચાર ડેરી રીત. ખે વાનાં રહે દોણી ને દૂધ, કરૂ’ સર્વથા સાચી શુદ્ધ; એમ વિચારી પરઠી પેર, ગયા નગર ગુણકાને ઘેર. આજની રાત રહીશું અમે, મહાડે મુલ માગી લે તમા; ચાર પાહારમાં સધળું સુખ, આપુ' રેક જે માગે મુખ. ત્યારે ગુઝુકા હેતે હતી, એહુ વાતમાં ખાંસી કી; શત રૂપી આપે. રૉક, સુખ ભોગવી શમાવે। શાક. સ્વર્ગથી વધુ સુખદેખાડીએ, રૂડી રીતે રમાડીએ; એવુ’ પરઠીને પડિત રહ્યા, પ્રીત થકી પરભાતજ થયા. કામની કહે કાં ખાટી થા, પરયુ આપીતે ૫થે જાઓ; પડિંત આવ્યે પ્રમદા પાસ, આપ્યા અરધ પુરા પાસ. નારીએ તવ ઝાલ્યેા હાથ, વાત કરે બ્રાહ્મણની સાય; શત પરથી રાખ્યા છે રાત, કયમ જૂઠ્ઠું માલે પરભાત, સૌએક પૂછાય; સમ ૩૬૧