પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૦
સામળ ભટ્ટ.

3196 સામળ ભટ્ટ સ્ત્રી સમીપે ઉમાશા, શિવ સામુ… જોઇને હ્રથી; કાઢિ અરુણુ જેવું છે તેજ, સહુ જીવતીને વાધ્યું હેજ વચમાં નાચે. ભેળેનાથ, તાળી દેઈ દેઈ સહુને સાથ; કાઈ કહું એની કરીએ સેવ, કાઇ કહે મ્હાટ મ્હાદેવ. કઈ કહે લાં આણીએ, નગ્ન રૂપ તે કયમ ન્યાળી; કાઇ કહે આનંદી એહુ, નિર્મળ જાણી આણુ તેહ, જેમ કૃષ્ણને વશ કામની, તેમ ભેળવાઇ સહુ ભામની; પારવતિયે નાંખ્યા મેહ પાશ, નવ ઓળખ્યા કઇએ અવિનાશ. કામરૂપ દીઠો તે કામ, વિશ્વળ વનિતા તેણે ામ; શિવજી ક્રિડા કરે છે વન, નારદજીએ વિચારવું મન. સ ઋષિની પાસે ગયા, મમ ખેલ કૈાતકના કથા; ઋષિ પત્ની ગયાં છે વગ, ત્યાં તા થઇ રહ્યા નવલા રંગ. જોગી સાથે રામા રમે, તેના શુ તમને કેમ ગમે; આગળથી જે નિ’ા કરી, તે રિ ઋષિએ પૂજા કરી. સત્ય વચન જે દેવે કહ્યાં, તે શિવપૂરાણે શ્રવણુ થયાં; તે કહેતાં તે કલ્પજ થાય, સક્ષેપે સમજો મન માંહ, ઋષિ ચાલ્યા તે રૂડી પેર, તેડી લાવીએ ગુરૂતે ઘેર; આળીંગાળી બ્રાહ્મણની જાત, સુણી તે ધાઈ બધી નાત. જ્ઞાન આપ દયા નવ ગણે, મારું મારી મુખથી ભણે; આત્મા સહુ ગંગા તટ પાસ,હરિ કરતા દીઠા ત્યાંઢાં હાસ. નગ્ન રૂપ દીઠું તે તણું, લાગ્યું દુઃખ ઋષિએને ધૃણુ; ઋષિ પત્નીને ખબરજ નથી, આનંદ રૂપ કહું ચુકથી. પારવતીની માયા ઘણી, ભૂરકી નાંખી મેહર તણી; કામવશ્ય કરૂણુાનિધ હાય, તેણે છુ નદીઠું કાય. માર માર કહે સહુ રૂખી, તેમ તેમ શિવજી થાયે સુખી; ા છાંઢે ગગાનું વાર, કાયક રણુ ઊંડારે આર. વળી જ્ઞાન તેમાં ચાય, જાણે જે ધેક્ષા નાશી જાય; ઋષિ કરે છે અદકા પ્રહાર, શિવના મનમાં નાવે ખાર. ફાષ ચઢયે ઋષિને ધણા, શિવને થાય ઉલટ તે તણા; તાપસ એક ઋષિતા બાળ, તેને આવી પ્રગઢયા કાળ.