પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૧
પાનની વાર્તા.

પાનની વાહ. કાટિક ધર્મ ભત કહું છું કથી, દૈવત બ્રહ્મ સમાને નથી. બ્રાહ્મણુ તે બ્રહ્માનું રૂપ, ભાગ્યશાળી તે બ્રાહ્મણુ ભ્રૂપ; બ્રાહ્મણ તીરથ બ્રાહ્મણ વ્રત, જ્યાંતાં બ્રાહ્મણ ત્યાં ઈશ્વર તર્ત; મૂળ થકી બ્રાહ્મણને માન, વળી વશેક બ્રહ્મા વરદાન, સૃષ્ટિ મડાણુ કરતા જે કામ, પ્રથમ પૂજાયે બ્રાહ્મણું નામ; દે તણું જે સાધન ચહાય, તે બ્રાહ્મણુના પૂજે પાય. વિપ્ર સાયક દ્ર જોય, સાધન પુણ્ય પોતાનુ ખાય; હરિ ભાગિરથી બ્રાહ્મણુ જે, એ ત્રણેની એકજ દેહ. એ ત્રણમાં જો બ્રાંતજ થશે, તેના પિત્રીનકે જશે; જે કાઈ જુગમાં રહેવું ચહાય, નિર્મળ જળ તીર્થમાં નહાય. દાહરા. પાય લાગી તે પદ્મની, પૂછુ’ પ્રશ્નજ એક; ચિંતથી ચારે પુરાં કરા, વાણી સુણા વિવેક, મ્હાર્ડ વિપ્ર તમે કહ્યા, જેવા શ્રી જીગદીશ; શુભ પ્રકારે પૃથ્વીતુ જે પ્રીતથી, શીશ. ધેનૂ જાત પશુ તણી, ગુરૂ સમાને ગાય; મન સાઁદેહ ભારે થયે, પુચ્છ કેમ પૂજાય. એ તે અચરત અતિ ઘણું, કહે શાસ્ત્રની રીત; બધું અંગ અરકજ કર્યુ, પુચ્છ ઉપર શી પ્રીત. પાઈ. રાજા કહે સુણુ રાણી વાત, સત્ય વાત પૂછી સાક્ષાત; ગંગા દાવરી કેદાર, એ સાંભળતાં પુણ્ય અપાર. જેવું નર્મદાનું દરશન, એ પૂછ્યાથી પુણું પ્રસન્ન; એકવાર શ્રી રૈયા રામ, ગયા વન । કારણુ કામ જગતપાવની નામ જેતુ, ધરે ધ્યાન ધાતા તેનું; પુરષ્ણુ નદ પુરણાનંદ જેલ, નિર્મળ નામ સુખદાયક તેહ. સીતા લેઈ લઢાથી વળ્યા, સકળ શાક મનમાંથી મળ્યા; રાજ્યેા રાવણુ રાક્ષસ સત્ર, પૂર્વે તે બ્રાહ્મણુનો પુત્ર. ૩૧