પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૩
પાનની વાર્તા.

પાનની વાર્તા. રીસ તો રાન્ત કહે, પ્રીતે આપ્યાં પાન; થયા પુરુષ તે પરાક્રમી, વિક્રમ સરખે વાન. કામ સરખિ કાયા થઈ, જોબનવંતે વેશ; ચંદ્રસરીખડે, દીપક જાણે દેશ. નરખી હરખી નારિયા, જાણે નળ એ હેય; ભાગ્ય ભલુ' કહે ભામની, શંખ કરતી જોય. પુત્ર નહી તે રાય ઘેર, સુપ્યા તેણે મ; જમાત્ર રાજા એ તારે, કામસેન શુભ નામ. મલહુ આપે મુને, તે“ કશુ' મેં માપ; ખાએ પિયે સુખ ભોગવે, તેય ઇશ્વર પ્રતાપ. ચાપાક, આજ્ઞા માંગે છે જેટલે, પાયે સ્િચારે તેટલે, અમચારેના પાહાત્યા કેડ, હેત પ્રીતથી પૂરી હાડ. મન ગમતા પરણાવ્યા પતી, રાય તમારી રૂડી રતી; એક પુછુ વારૂ વાત, પછીથિ જાજો પંથ પ્રભાત રાજા કહે એમાં શું કામ, પુલ્લું ય પુ. આ ઠામ, દાહુ વિધાથી વધતુ કિંયુ", લક્ષ્મીથી શી ચિરજિવીથી જીવવુ, સીધુ તેની કાજળથી કાળું કિયું', તનથી વ્હાલુ કાણું; કવણુ દૂધથી ઊજળુ, બ્રેલ વખાણી વાળું. નીર્ થકી નિર્મળ કત્રળુ, કરહુ તિમિરથી ઘેર; હેર; ઘેર. કહે અકાર. ` આભૂષણ હુમથી, તેના દાન થકી ડું કર્યું, પુન્યથી કાણુ પવિત્ર; કવણુ ભલે। બ્રાહ્મણુ થકી, મહિમા કહા તે મિત્ર. વિભકહે વનિતા સુણા, મૂળ વિચારો મર્મ; સદે મન શાને કા, શ્રીપતિ રાખે વિવેક વડા વિદ્યા થકી, લક્ષ્મીથી રતિ લેહેર; જશ જીવ્યેા ચિર’છીથી, પ્રી રૂડી પર. ૫૦ ૩૮૩