પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૪
સામળ ભટ્ટ.

૩૯૪ સામળ ભટ્ટ. કાજળ કાળા કપુતથી, તનથી વ્હાલી લાજ દાન દૂધથી ઊજળુ, કુળ અજવાળાં ફાજ, નરમાઇ નિર્મળ નૌથી, અજ્ઞાનતિમિરથી ઘેર; ગુણુ આભૂષણથી ઘણા, સ્મૃધિકા એ અકાર દાન થકી રૂડી દયા, પરમાર્થ પુન્ય પવિત્ર; બ્રહ્મ ભલે બ્રાહ્મણ થકી, મનસા વાચા મિત્ર. પાયે લાગી પદ્મની, વાર સાંíળ વાણુ; શિખ માગી તે સચયે, વિક્રમ વીર સુજાણું, આવ્યા નગર ઉદ્દેણુમાં ગરગડિયાં નીશાન; જશ ખેાલે બહુ જાચા, લે લાખેણી લાણું, ભરી સભા ભૂપત હષૅ1, મેદનિ દીધાં માન; જે ખેાકાતા મળ્યું, પ્રીતે આપ્યાં પાન. · સૂખ મનાવ્યુ સર્વેને, શે।ભી સફળ સભાય; એક થયે અવની વિષે, વા વિક્રમ રાય. કહે ભામની ભાજ સુણ, કરચ્યાં કાધિા કામ; ત્યારે દુખભજન પડયું, નવે ખ’ડમાં નામ. પુરાણું લખાણાં લક્ષા, કીધાં કાળીદાસ; સંસ્કૃતમાંથી ગેધિય, વિવિધ પ્રકાર વિશ્વાસ. એ ચરિત્ર જે સાંભળે, પૂરણ મન ચાંદ્રાયણુ વર્તવું, પ્રસન્ન; રેવાનું દરશન. કહે પૂતળી ભેજ સુણુ, દુખભજન એ રાય; એવાં પરાક્રમ જોકરા, ધરા સિંહાસન પાય. એમ કહીને પૂતળી, આપે એહ કથા પૂર્ણ ગઈ આકાશ; કહું કવિ સામળદાસ. શ્રાતા વકતા સમજતા, કહે કવિતા કરોડ; સાસળભય કહે ખોલજો, જે જે શ્રી રણછેડ. પાનની વાત્તા સભાસ aam.