પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૫
 

રૂપાવતીની વાર્તા. ચાયા. શ્રી વિધા સેવુ* સરસ્વતી, ભયા કા મુજપર મહામતી; કમળનૂ તનયા કમળવત્ નૈથુ, વેદ ચાર વાણી શુભ વેણુ. હું સાહની જાણુ સુજાણુ, વીણા પુસ્તક પરચાં પશુ; દંડ ક્રમ’ડળની ધારણી, કલ્યાણુ કટિંધાક્રમ કારણી. વિષ્ણુને ગૂઠી તુ વેદ, ભુવન ચાદવત કીધા ભેદ; ભૂઠી તુ શિવજીને શક્ત, સ'હાર જોર કરણુ તે જક્ત. બ્રહ્માને મૂઠી ધન પ્રષ્ટ, સરજિત સધળી તેને સૃષ્ટ; કરૂા તે વાલ્મિકને કરી, શતકારી રામાયણુ કરી. ઝૂઠી વેવ્યાસ સુનષ્ણુ, પામ્યા અષ્ટાદશ પૂરાણું; ગ્રૂડી શકર સ્વામી સીધ, સવા લાખ ગ્રહ આગમ કીધ. ગૂમાં જયદેવને સરસ્વતી, પામ્યા તે નર પદ્માવતી; શ્રીપત નૃપત માધભારવી, ત્રણ કાર્ટ કવિતુ' તારવી, કળિયુગ માંહે કાળીદાસ, વિશ્વભરી રસનાઍ વાસ; બાવન અક્ષરની તુ બાલિકા, કારણુ સૃષ્ટિ તણુ' કાલિકા. આવનથી એક પ્રણવ લીધ, તેનું બીજ કલ્પનાએ કીધ; ત્રિગુણ ખાંધિયા તેણે તંત્ર, મૂળ પૂર્ણ માયાના મંત્ર અજ્ઞાની જન શું લહે ભેદ, નૈતિ નૈતિ નિત્ય કહે વેદ; જાણે પૂરા પડિંત પાર, વિશ્વંભરી તું વિશ્વાધાર. તારી કૃપા જેહુ પર ઢુવી, તે કહેવાણા મેટા કવિ; પડિંત જાણે પારખી પ્રશ્ન, પ્રથમ રાધા વળતા કૃષ્ણ, પ્રથમ સીતા વળતા રામ, પ્રથમ ઉમા વળતા શિવ શામ; પ્રથમ લક્ષ્મી વળતા નારાણુ, પ્રથમ શ્રી કહે સર્વે જાણુ. અપ