પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૮
સામળ ભટ્ટ.

૩૯ સામળ ભટ્ટ ભ ભારાજ ઉભા રહ્યા, કા સાથે છે કામ; કર મધ્યે કાગળ કશા, નિશ્ચે કહો તે નામ. કાગળ લીધા કામની, વાંચી જોયા વત; સવા લાખ ટકા તણી, આપી ચીઠી તત. અર્થ લખ્યાતા એટલા, માનનિયે જે મ; રાણી કહે વર્ણવ ભા, ધાા તેને ધર્મ. પાય પાખી સુખે પળે, ભૂખ વિના ગાજ'ત; શ્વેતે છે તે શામ છે, અજાચીફ જામત. વિત્ર ચિઠ્ઠી લેઈ વળ્યા, મનથી પામ્યા માન; એટલે રમતેાતે સાગટે, પુરપતિના પ્રધાન. વચ્છર કહે વિપ્ર સુણૅા, શું છે કામ મુજ સાથે; લાવે પત્ર એ વાંચીખે, ા છે કાગળ હાથ. વાંચ્યા પત્ર વછર તે, વખાણ કર્યુ મુજ વર્ત; સવા લાખ ટકા તણી, ચીઠી પી તુર્ત. જિ નિરખી હરખયા, રોભા દીઠી સુત્ર; ઉડાડતેા પુત્ર. તારામાં ચ આવ; એટલે દીઠા ભેાજના, પડાઇ સરખા સમાણા સાથિયા, જોયા અધિપત વિપ્ર તહાં જોવા રહ્યા, દિ પુત્ર કહે ૨ પરિતા, અહીં લગ એ કરમાં શું ઝાલી રહ્યેા, લખ્યા લેખ તે ભાવ. કુંવરે કાગળ વાંચિયા, ચમા તે ચિત્ત; સવા લાખ લખિ પિયા, કહ્યું માહેરૂ' કવિત્ત. વળી વિપ્ર ત્યાંથી વળ્યે, હઈડે આણી હે'; કાલ ફેરવતા દીઠડા, ભેાજ તણા ભાણેજ. વિપ્રમત જોવા રથો, બાળક ખાયે વેદ; મહારાજ કાગળે શું લખ્યું, ભાંત ન રાખો ભેદ. લેખ વાંચિ તે લાડકે, (એ) ભાશ વરણવ ડાય; આપિ ચિઢિ સવા લાખની, કળી ન શકે કાય ચીઠી લેઇ વિપ્ર વળ્યા, જોખકરતા જાય; એટલે સાળા બાજની, મૂળિયા વ્હાલાં માંય.