પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૭
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાર્તા. ધામ; નામ. બહુ કા ખારાખડી, નામાં લેખાં આંક; પિંગળ શાસ્ત્ર કવિત રૂડાં, ભાષા મેધડી ક માધવાનળથી મહિમા ઘણા, સકળ ધર્મનુ પુત્ર એક પટતરે, શાભાસિંધુ નળ રાજાધી દશ ગણા, કારમે જાણે કામ; શરદ ચંદ્ર સરીખડા, દિન દિન દૂતી દામ. જેવુ રૂપ તેવું વર, તેવાં સઘળાં શીલ; તેવા ગુણ લક્ષણુ વળી, રૂડી ચાતુરી ચીલ. જસીવાણુ વિદ્યા વમળ, તેવાં કુળનાં કૃત્ય; તેવું ડવાપણુ શાણપણુ, નતમ વિદ્યા નૃત્ય. તરાંતખની સંગીત ગતિ, કવિ વિધાતા કાટ; રાગ વરણવે રાગણી, મહિમા કરી મેટ. જાયે પિતા ભણાવવા પુત્રીને નિત પાઠ; ફાજલ કે પડદા નહીં, ખરા વૃદ્ધને હાડ પંડિત પાંસઠ વરસના, અર્ભક વય અગિયાર; બુધસાગર તે બાળકો, પરાક્રમ અપરમપાર. રાયે ખબર ગુરૂતણી, પૂછી ધર ગુણ મુત્ર, પ્રભુને આપ્યા એક છે, પ’દર વર્ષના પુત્ર. કાલેા ધેલા તેહુ છે, જેવા તેવા જાણ; શાણુપણ નથી સમજતા, વિધા ન ચડે વાણુ. કુંવારા છે પર તે, વ્રુક્ષુ' ખેશી રહે ઘેર; ગુણ વિણુદે નહિ ગેારડી, પરણ્યાની શી પેર, સાંભળિને શામા રહી, વિત્યા કેટલા ફાળ; એક દિવસે પિતા કને, બેઠે બુધસાગર બાળ. રીત કહી રાજપુત્રી તણી, કલ્પાં કામનાં કેહેણુ; રૂપ કહ્યાં લક્ષણુ કહ્યાં, કવાં વિધાનાં વેણુ, હેન ચરિત્ર ચતુરા તણાં, પ્રીછે પેહેલા પુત્ર, સાખી એક સમસ્યા તણી, સેહેજે લિખયેા સુત્ર. પિતાકને પુસ્તક હતું, પદ્મની કેરી પ્રીત; ચીડી મૂકી ચિત્તથી, રાજસ ગુણુની રીત. ૪૦૭