પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
નરસિંહ મેહેતો.

નરસિંહ મહેતા. વલણ. કારજ સરીયું એનું ને મારૂ છ,વાહાલાજીનું મુખડુ મેં ત્યાં નિહા યુ‘જી; વહાલાજીએ મુને ઉંડામાં ચાંપીજી;રસ નિરધારણા મુને આપીજી. ૐ ૧૮ ઢાળ. નિરધાર રતિરસ છે ઘણા, તમા જાણ્યા હોય તે જાણજો; નરસૈંયાચા સ્વામી સંગ રમતાં, માણી શકો તે માણજો. ચાતુરી ૨૮ મી-ગગ ઢશાખ. સાંભારે સાહેલડી, બ્લેખન મદમાતી નાર; ભજને સુંદર શ્યામળે, તારે સ્નેડ છે અપાર રે. ૧ માનની માન ન કીજીએ, શ્યામલડી કર શણગારરે; વિલસતા વનમાં આવીને, સેડીએ સુંદર નારરે. વળતી વનિતા એમ વીનવે, દૂતી સુણુ કહું એક વાતરે; મારા મંદિરમાં બાધા નથી, બહારે લોક કરે છે વાતરે. મારી સહિયર સમાણી સાંભળા, દુરીજન ખેલે માનરે; જેને બ્રહ્માદિક પામે નહીં, મેટા મુનિવરને નાવે ધ્યાનરે, તે તુજસ રંગે રમે વાહાલે, પરભરૂષ નિધાનરે; મહિલાંએ મનમાં ધર્યું, મૂકી હૈડાનું ઝુમાનરે. * ભૂધર સાથે ભાવશું, તુ મળીને અંતર ટાળરે; નરસૈંયાચા સ્વામી વિના, તુને કાણુ લડાવે લાડ રે. ૬ ચાતુરી ર૯ મી-રગ દેશાખ દૂતી લાવીછ. તહાં આવી, સુંદરીને ચાતુરી ગવરાવી, મધ્ય મધ્ય નિયાણું વજડાવીછ. ધવળ મંગળ ગાયાછ, શ્રીજીએ અન ઉછાયાળ. ધરણીએ ચંદન ઢળાવીયા, સાહાથીચે સુરત થીતાન; ત્યાં પધરાવા પદમની, મુખ કરે તે મમૃત પાન એણે સુભઢ જીષા શામળે, તે ધરી ઉંડામાં સાહેલડી આન પામી દીધુ કુરીતે દાન. ધ્યાન; ૩ ૧ ર ૩