પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૬
સામળ ભટ્ટ.

સામળ ભટ્ટ. બૂતુ વળી નાડે માત મૂકે નહી, નાર્ક કૂડા પાશ છે; કવિ સામળભઢ સાચું કહું, નામ તેહના નાશ છે. જે જાયું તે જાય, જેવું ખીલ્યું તે ખરશે; ભરિયું તે લવાય, ચડયું તે તેા ઊતરશે; લીલું તે મૂકાય, નવું તે આવા વશ સથૈ, કાળ સહુકાને જોકર જન તે રાક્ષસો, દેવ ગધવને દાનવી; મધવાર્દિક માતે મળે, (તેા) કાણુ માત્રમાં માનવી. (૨) ગયા ઇદ્ર કઇ ક્રેડ, ગયા બ્રહ્મા કઇ ભૂલ્યા; ગયા ફાડા કામ, અડગ રા પણ ફૂલ્યા; ગયા દેવ દિગપાળ, ગા માંધાતા મહિપત; ગયા દિલિપ હરિશ્ચંદ્ર, ગયા છાકેલા છત્રપત; વળી ગયા જનક તે જાદવા, જે વળી લાવ્યા ન્હવી; થાવર કાષ્ટ રવા નહીં, કાણુ માત્રમાં માનવી. ભાત પિતાના ભાગ, જોગ વીરજ અંધાયું; રૂધિર માંસને હાડ, શરિર તેનુ સધાય; નસેા જાળ નખ વાળ, સંગ લઈ સાંધા મેળ્યા; પંચભૂતના ભાગ, લાગ ભમવાના ભેળ્યા; મમતા માયા અહંકાર અતિ, વાયુરૂપ કાઇક વસ્યા, સામળ જળ પરપોટા જથા, કહેા ગરવ તેના કશે, માથું ભાથું કરે મૂઢ, કારમી કાયા માયા; અજ્ઞાને આર. અધ થઈ ધંધે યાયા; ધરસૂત્ર, પુત્ર નાશ પરણાવું; ઘડપણ પાળે મને, આજ ભલિ ભાત ભણાવું; પણ એ દીપક છે વાયુમાં, કાચા કુપ્પા કાચના; સામળ કહે મૂઢ મમતા કરે, એવા શરિર અસાચના. જેરાવર રાષ્ટ્ર, પ્રિતે પાતાળ પેસે; અરણુવ નીર, મૈફ સાથે જઇ મેસે; શેષને શરણુ, રવી રથ આગળ ચાલે; મંત્ર તંત્રના જાપ, કરી મધવા સંગ મ્હાલે; આભા જાય જાય પૈસૈ થશે; ખાશે;