પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૦
સામળ ભટ્ટ.

સામળાદે કાય; ભુપત બ્રહ્મહત્યા કરે, કાને સયુ ન વિશ્વાસે ખે રહા, હરી કરે તે કાળજડુ થિર રાખ; હાય.. વિલાસ કરરે વિપ્ર તું, તારી સાથે હું મરૂ, તેમા સૂરજ શાખ. ધારણ દીધી ધીરથી, રાખી હેડે હામ; શ્વર કેરી આણુ તુજ, લેવા દઉ નઢિ નામ. થાળ ભરી ત્યાં મ્હારની, મેતી ભાણુક મેટ; આપિ હાથ તે વિતે, તેને શાની ખેાટ. નાથ પધારે માજમાં, અલખત કી અપાર; મારે કાજે લાવજો, સાળ ડા શણગાર. સમસ્યા માંહે સમજજો, છે તે ચતુર સુજાણ; બુધ હીણા તે શુ લહે, અપમતિના અજાણ્યુ. સમશ્યા-છપ્પા. નવ ગ્રહ માંહી નામ, કામ કાસદનુ કરતે; પૂરણે જશ પરતાપ, તાપની હરકત હતા; ભાગ્યશાળિને ભાગ્ય, રાગ દુખ દાઝે દેહે; સારંગ નામ સરદાર, સારંગપર વાહન સ્નેહું; તેને નામે જે નામ છે, તે આવ્યાથી દુખ જશે; એ શીઘ્ર સ્વામીજી લાવજો; તે વળતી સાથે થશે. ઉત્તર-દાહરા. ચંદ્ર નામ એ ચાંદલે, માનિ માંગ્યે ભાલ; પ્રથમ .ખ લેલાટમાં, કંથ લાવજો કાલ. સમશ્યા-છપ્પા. કણ રૂડા કહેવાય, જમે નહિ જનપુણ કોઈ; મરદ વધારે માન, માનની રહે મન માહી; સાર ગણે સૌંસાર, ભૂપ પણ ગણે ભલાઈ અતિશે ઉજ્વળ અંગ, સગ શોભીત સદા; ગાળાકારે ગુણવંત છે, પ્રસન્ન મન પૂરણુ કરે; જે સ્વામિ શીઘ્ર તે લાવશા, સામળ કહે સાથે સી.