પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૬
સામળ ભટ્ટ.

સામળ ભટ્ટ તારા મનનુ જે કાંઈ કામ, તે કરનારા છે શ્રી રામ; એટલી કરૂ' છું તુજને અરજ, વાત સાંભળ્યાં કરી ગરજ દાહરા. પડિંત કહે મ્રુત્યુ પવિત્ર નર, સંક્ષેપે કહુ શાણુ; સુણી વાતને સચો, પ્રહર પાપ પરમાણુ. પ્રમદા સાથે પ્રીતડી, હેતે આડે આંક; રીસ કરી રાજા ઘણી, એ ભારે વાંક ન્યાય અન્યાય જીવે નહીં, તે તે શાના રાય; હું તસ્કર ને જાર જન, અને માથે દ્વેષ નહિ, કુંડી મારી કાય. નહિ એને શિર પાપ; નહીં અધર્માં એક જન, એને શિર નહિં સાપ એની એક દીકરી, દૂં ભીખારી રાંક; એ સાથે અન્યા કા, એને શેના વાંક? એક દોષ તે ક્યમ ગણે, એહ ગણે યમ પાપ; તસ્કર હુતા રાયતા, વેદ પુરાણું પ મારે એ નિશ્ચે મુને, અજર કરે નહિં રેખ; હિમાત કરે તેને હશે, એમાં નહિં મન મેખ, મરવા કે' દુઃખ નહિ, વ્હાલા નહિ' મુજ પ્રાણુ; જુઠી વાત જીભે કહ્યું, તે ઈશ્વરની આણુ. દિવસના વાય, કીધા મે કરÀડ; આ વચન દિ’ વનિતા કરે, માનિ મળવા કૉડ. આજ હું ત્યાં જાતા હતા, સ્મેટલે ઝાલ્યા રાજ; આંધી રણમાં મેલ્યા, શૂળી દૈણુ કાજ, રચા મુને બહુ ખરખરો, વનિતા શું નવ વાત; ભ કે વચન પપ્પુ નહિ, એ મેાટા ઉત્પાત, ચાપાઇ. શાક પુત્ર કહે સાંભળ બ્રા, ધાર્યુ. મે મારે મન ધર્મ; જા તુજને સૂફાવી દે, તારા વાંક છું ભાથે બેઉં વસુધાપતિ સાથે હું વડું, તારે ચાકીવાળાને કરિ અર્જ, wાપિ લાંચ સારી નિષ ગજ્જૈ. સાટે શુળિયે મહું;