પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૫
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાર્તા. પૂર; કટીમેખલા શુભ ધણી, પીતાંબર પટ તુળથી ભાળ તિલક શ્યુ, જાણે ઉજ્ગ્યા સૂર તેજપુજ ત્રિલેાકપતિ, લક્ષ્મીનાથ નરેશ; માગ ભાગરે રાયતુ, કટિ અણુ તે ઊગમે, એમ કત્ચા ઉપદેશ, ઉગે કાઢિયા ચતુ શ્રીપતિ શાભા શી કહું, જાણે અમ્રુદ કેંદ્ર. પ્રભુની પ્રદક્ષિણા કરી, પ્રણુની પૂજ્યા પાય; દૃઢ મન કરિ ધીરજ ધરી, રીઝી એક્લ્યા રાય, અતયામિ અકળ ગતી, અનાથ જનની નાથ; સત્ય તા સાખી તમા, સુખસાગર મારાજ. અનાથ જાણી આવિયા, જાળવવા મુજ પ્રાણુ; ગયા કરી ૨ માધવા, વિક્રમ ખેલ્યેા વાણુ, ચોપાઇ, ત્રિલેાકપતિ જાણી છે. તમા, અંતરજામાં શું કહુ અમે; જગનાથ જાત્રા કારણે, બહુ સુખથી નિકળ્યા ખરશે. જાતા હતા માલવની માં, કોતક વાઢે થયુ છે ત્યાં; રાજાની પુત્રી તે રૂખી, નિજ મન માને તે સુખી. રાજાએ તે જાણી વાત, જરૂર વિપ્રની કરવી ધાત; વણૂિક પુત્ર તે થયે જમાન, ધન ધન એની અકલ માન નિમેષ માત્ર ન રાખી તુન્ય, કીધું પરભારથનુ પુન્ય; ભાત તાત ને તેની નાર, તજે પ્રાણુ પ્રાણી તે વાર. શ્રાહ્મણ કેરાં પિતૃભાત, પણ કરવા આવ્યાં ધાત; ભાત દીકરી સુતને રાય, તે પણુ કાપે પાડે કાય. મેં તેને વારી રાખિયાં, શિવ શક્તી કીધાં સા(ખયાં; દિન આઠના કહ્યા વાયદા, કહા એક ખન્ને કાયદા જો ભળશે તમને જીગદીશ, પુછજો પ્રશ્ન તેને દસ વાસ; બાબત માલ કહ્યા છે બહુ, પુરે સાખ તે જીવે સહુ. વાટે મૂળિયાં દુખિયાં પાંચ, સમ ખાધા તે કહું છું' સાંચ; તેનુ પુન્ય તમારે શીશ, પિતા જગત કેરા નુગદીશ, પહ