પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૫
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વારી. કા કહે વિપ્રજ વેદિયા, કા કહે પિયા તાત; કો કહે રાજા રાજવી, કે કહે સતિ એ માત. કા કહે શ્યામા એ સી, કે કહે વિષ્ણુક સુતન; કો પુન્યે પથી મક્લ્યા, માને ન કાનુ મન વચન વિક્રમે સાંભળ્યાં, સાચું માયૅક સલ; સર્વં પુન્યમે જાણિયું, તેજપાળનુ વાંક ધણા વિપ્રજ તા, કુંવરી કે બિને તત્વ. કાપ, બાપ હ્રયા થકી, લજ્યા ન કરી લોપ. તેજપાળને ધન્ય છે, પ્રગટયુ મેટુ પુન્ય; પરમારથ કરવા ગયેા, ૮૨૯ ન રાખી નુન્ય. ધન્ય ધન્ય સહુકો કરે, મેતિ વધાબ્યા રાય; પુરપતિ જાય. વાટ; દેવ દુદુભી વાજતે, પુરમાં પથી કહે છે પરવરૂ', વાસ અમારા વેગા, ઘણા ઉતરવા ઘાટ. પાગ નમ્યો તે પુરપતિ, કળ્યા દંડવત ક્રોડ; તેડી લાવ્યેા ગામમાં, કરગરે કહે કરોડ. ઇશ તણા તે ઈશ ા, દેવ તણા છે દેવ; સિદ્ઘ તણા તે। સિજ્જ છે, કેક સદ્ગુરૂ સેવ. રાજવિચેશના રાય છે, Èા શૂરા કરા નરપતિયાના સૂર; વિરૂ'મારી નરપતિ, પરમાર્ચતણા પૂર. ધ્યાનિ છે. ધર્મવંતા, વીશવસા વિક્રમ ધીર તણા છે ધીર; જિ વીરના વીર્ તમેા, અમે કયમ કરી ઓળખું, કયમ થાયે અને કામ; શિવ આના સાચું કહે, નિજ નરપતનું નામ. હરિજન હસિને એલિયા, તે એળખિયા આપ; દુઃખભંજન દાખા તમેા, સેવક શ્રી હરસિદ્ધના, પ્રભૂ તણે પ્રતાપ. શિવશકતીની સેવ; ઉપાશીક ઇશ્વર તણા, વત ઉપર દેવ. કરેશ રાંક; કંગાલ સહુ વીરા,રયત ઉજ્જૈણીના અધિપતિ, ખળખ આડે આંક. ૪૭૫