પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૮
સામળ ભટ્ટ.

૪૭. સામળ ભટ્ટ દાહરણ. ભાર પ્રત્યે કહે ભમની, પુતળી પરમ પવિત્ર; સાંભળ રાય સલક્ષણા, વિક્રમતણું ચરિત્ર સત્ય ગુણે સાહામણું, એ રૂડું આખ્યાન; પવિત્ર કરે પુન્યવંતને, વિક્રમતલ્ વિખાણુ. ધર્મવત કહે ધન્ય ધન, સત્ય વાત કહું સાર; પંડિતને પ્રિય પર, લ રીકે દાતાર. સાચાને સાચુ સકળ, જૂઠાને મન જૂઠ શોભા શુભ ધર્માં સહે, અલહિષ્ણુને ઊઠ. કળ ખાઇ કરપી પડે, સુમતે આવે શીત; ચતુરજ ચેતે ચિત્તમાં, જશ વર્ણન શુભ રીત. સાંભળતાં સુખ ઊપજે, મન થાયે પરસન; વર્તનું, રેવાનું દરશન. અધિક, કાશી કાંચિ કેદાર; ગંગ ગયા તે ગામતી, પામે પાથ ચાર ધર્મ કામ તે માક્ષ મન, ધણી લેમિ ધર્સુત્ર; જરા ત્યા સા જગતનો, પુન્ય પ્રતાપિક પુત્ર, બ્રહ્મ તેજ બ્રાહ્મણ મળે, શૂરા પામે શર; વણિક મળે વ્હેપાર શુભ, નર નારી અતિ નૂર. શુદ્ધ મને એ સાંભળે, સરવે જાયે રાગ; ભાગ. કૃપા કરે શ્રી કૃષ્ણ, દે આવતા એ સાંભળીને આપશે, અન વજ્રનાં દાન; આ લેૉર્ક જશ પામશે, શિવ શક્તી સન્માન. રામ ચરિત્ર સમુ મણુ, સાંભળતાં સુખ થાય; જાણે વેદગ્મે પાંચમા, ગુરુ દાતાતા ગાય ગીતા ગ્રંથથિ ગુણ ઘણા, પરમાર્થનું પુરાણુ; મૂરખના તા મેળશે, સમજે ચતુર સુજાણુ. પુન્ય વધુ પૃથ્વી વિષે, તેથિ વડે। પરમાર્થ; તે જે કા સમજે નહીં, (તે) વપૂ ધરે તે વ્યર્થ, ચાંદ્રાયણ અડસઠ તીરથથી